Connect Gujarat

You Searched For "IndiaFightsCorona"

લોકડાઉન સમયસર લાગુ ન થયુ હોત તો હાલ ભારતમાં 8 લાખથી વધુ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ થયા હોત : સ્વાસ્થ્ય મંત્રાલય 

12 April 2020 7:34 AM GMT
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 8454 થઈ ગયા છે. શુકવારના રોજ એક જ દિવસમાં કોરોનાના 1035 નવા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારના રોજ આ...

કોરોના અસરગ્રસ્ત દર્દીના છીંકથી ઊડતા છાંટા 3 મીટર સુધી કોરોનાનો ચેપ લગાડી શકે છે

10 April 2020 7:40 AM GMT
અમેરિકાની કોમ્યુનિકેબલ ડિસિઝકંટ્રોલ(સીડીસી) મુજબ, કોરોનાનાસંક્રમિત વ્યક્તિની છીંક કે ખાંસીનાં છાંટા (ડ્રોપ્લેટ) 3 મીટર સુધી ચેપ લગાડી શકે છે....

કોરોના વાયરસના કહેરને જોતાં ઓડિશા સરકારે લીધો મહત્વનો નિર્ણય, 30 તારીખ સુધી લંબાવ્યું લોકડાઉન

9 April 2020 9:28 AM GMT
દેશમાં જ્યારે 21 દિવસનું લોકડાઉન ખત્મ થવાના હવે, 5 દિવસ બાકીરહ્યા છે. અને કોરોના વાયરસના સંક્રમણનો ફેલાવો દિવસે અને દિવસે દેશના બધાજ રાજ્યમાં...

ભરૂચ : બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ઝાડેશ્વર દ્વારા લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને લીંબુ શરબતનું વિતરણ કરાયું

9 April 2020 8:48 AM GMT
અત્યારે ચાલી રહેલા કોરોનાવાયરસ સમગ્રદેશ અને વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે જેને લઇ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારદ્વારા બહાર પાડેલા લોકડાઉનને લઈને...

તાપી : ઉદ્દાત ભાવના સાથે 1100 જેટલા દિવ્યાંગજનોને આવશ્યક ચીજવસ્તુઓની સહાય કિટનું વિતરણ કરાયું

6 April 2020 12:19 PM GMT
કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અમલી “લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે તાપી જિલ્લાનાદિવ્યાંગજનોને મદદરૂપ થવાની ઉદ્દાત ભાવના સાથે તાપી જિલ્લા વહીવટી તંત્ર...

ભરૂચ : અંકલેશ્વરની કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડની સરાહનીય કામગીરી, પોલીસ-આરોગ્ય વિભાગને કર્યું હેલ્થ કીટનું વિતરણ

6 April 2020 12:12 PM GMT
કોરોના વાઈરસ વૈશ્વિક મહામારીને નાથવા સતત ફરજ નિભાવીરહેલા ભરૂચ જિલ્લાના પોલીસ તેમજ આરોગ્ય કર્મચારીઓને મદદરૂપ થવા માટે...

વલસાડ : આદિજાતિ મંત્રીના હસ્તે ઉમરગામ તાલુકામાં રાહત સામગ્રીનું વિતરણ

6 April 2020 12:00 PM GMT
કોરોના વાયરસ સામે તકેદારી રાખવા લોકડાઉનની સ્‍થિતિમાં જરૂરીયાતમંદોને જીવનજરૂરિયાતની ચીજવસ્‍તુઓ મળી રહે તે માટે વહીવટીતંત્ર અને સેવાભાવી સંસ્‍થાઓ અવિરત...

આગ્રા : કોરોના વાયરસ માથાના વાળમાં ન લાગે, તે માટે 75 પોલીસ કર્મીઓએ કરાયું મુંડન

6 April 2020 7:01 AM GMT
કોરોના સંક્રમણને રોકવા દેશભરમાં લોકોઅથાગ પ્રયત્નો કરી રહ્યા છે. દિવસભરના 24 કલાક બહાર કામ કરનારપોલીસને આ કોરોના વાયરસનો ખતરો ઉઠાવો પડતો હોય છે. આ...

ગુજરાત : આરોગ્ય અને સફાઇકર્મીઓનું મોત થશે તો 25 લાખ રૂા.ની સહાય મળશે

5 April 2020 2:55 PM GMT
ગુજરાતમાંચાલી રહેલા કોરોના વાયરસના વાવર વચ્ચે આરોગ્ય કે સફાઇ કર્મચારીનું મૃત્યુ થશે તોતેના પરિવારને સરકાર તરફથી 25 લાખ રૂપિયાની સહાય આપવામાં...