Connect Gujarat

You Searched For "kill"

અતિક-અશરફના મૃતદેહો અસદની કબરની બાજુમાં દફનાવાયા,ત્રણેય હત્યારાઓને નૈની જેલ મોકલ્યા

16 April 2023 3:27 PM GMT
માફિયા અતીક અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસ બંનેને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. પત્રકારો અતીક...

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મોટી દુર્ઘટના, એક બસ બેકાબૂ થઈને ઉંડી ખીણમાં ખાબકી, સાત લોકોના મોત

15 April 2023 3:51 AM GMT
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહી એક બસ બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગઈ હતી. જેમાં શરૂઆતમાં સાત લોકોના...

સલમાન ખાનને ફરી મળી મારી નાખવાની ધમકી, કહ્યું 30 એપ્રિલે મારી નાખીશું

11 April 2023 7:29 AM GMT
અભિનેતા સલમાન ખાનને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે સલમાનને મારવા માટે તારીખનું પણ એલાન કરવામાં આવ્યું છે.

દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં 6.8 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, 12 લોકોના મોત

19 March 2023 5:32 AM GMT
દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 હતી. 12 લોકોના મોત થયા છે. યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ,...

સુરત : મૂકબધિર પુત્રએ કરી પિતાની હત્યા, પિતાએ ઠપકો આપતા પુત્રને આવ્યો હતો ગુસ્સો..!

30 Jan 2023 3:59 PM GMT
અમરોલીમાં મૂકબધિર પુત્રએ કરી પિતાની હત્યાપુત્ર લાઈટ ચાલુ બંધ કરતાં પિતાએ આપ્યો ઠપકોપિતાએ રોષે ભરાઈ પુત્રને હાથ પર ચપ્પુ માર્યુંપુત્રએ પણ પિતાને...

પોરબંદરમાં IRBના જવાનો વચ્ચે અંદરો-અંદર ફાયરિંગ, બે જવાનોના મોત, 2 ઘાયલ

26 Nov 2022 3:38 PM GMT
ચૂંટણી બંદોબસ્તમાં આવેલ IRB ના જવાનો વચ્ચે ઘર્ષણ થયું છે. ઘર્ષણ બાદ ફાયરિંગમાં 2ના મોત થયા છે જ્યારે 2 ઇજાગ્રસ્ત થયા છે.નવી બંદર ખાતે સાયકલોન...

દક્ષિણ ફિલિપાઈન્સમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી, 31 લોકોના થયાં મોત

28 Oct 2022 3:35 PM GMT
ફીલીપાઈન્સમાં પુર અને ભુસ્ખલનનાં કારણે ભારે તબાહી મચી છે. ત્યારે 26 લોકો તો પાડોશીત તટીય શહેર દાતુ ઓડિન સિન્સુઆટ અને દાતુ બ્લાહ સિન્સુઆતમાં પાંચ...

જમ્મુ કાશ્મીર : શોપિયાં જિલ્લામાં દ્રાસમાં ચાલી રહેલા સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર

5 Oct 2022 4:29 AM GMT
જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં દ્રાસમાં ચાલી રહેલા સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર

મ્યાનમારમાં સેનાના હેલિકોપ્ટરોનો સ્કૂલ પર હવાઇ એટેક, 7 બાળકો સહિત 13 લોકોના મોત નિપજ્યાં

20 Sep 2022 4:40 AM GMT
મ્યાનમારમાં સેનાના હેલિકોપ્ટરોએ એક સ્કૂલ અને ગામ પર હુમલો કરતા 7 બાળકો સહિત 13 લોકોના મોત નિપજ્યાં

"શાહરૂખે કરી નાખી હત્યા" : વડોદરાના શાહરૂખે પ્રેમમાં અડચણરૂપ પ્રેમિકાના સાસુને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધી

10 Sep 2022 3:12 PM GMT
વડસર બ્રીજ નજીક અંબે એન્કલેવમાં ધોળા દિવસે હત્યાશાહરૂખે પ્રેમીકાના સાસુને મકાનમાં ઘૂસીને રહેંસી નાખીહત્યારાને પોલીસે ગણતરીની મીનિટોમાં ઝડપી...

અંકલેશ્વર: ટ્રાવેલ્સ સંચાલક પર ફાયરિંગ કરી હત્યા કરનાર વધુ 2 આરોપીઓ ઝડપાયા

6 Sep 2022 1:21 PM GMT
અંકલેશ્વર શહેરમાં ટ્રાવેલ્સ સંચાલક પર ફાયરિંગ કરી હત્યા કરવાના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે