Connect Gujarat

You Searched For "Liquor"

ભરૂચ : ઝનોર અને નબીપુર વચ્ચે દારૂ-જુગારની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આપ્યું તંત્રને આવેદન પત્ર...

24 July 2023 12:50 PM GMT
શુકલતીર્થથી ઝનોર અને નબીપુર સુધી દારૂ અને જુગારની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ઝનોરના ગ્રામજનોએ ભરૂચ વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ભાવનગર : દારૂનું વેચાણ-જુગારધામ બંધ કરવાનું કહેતા 2 જુથ વચ્ચે અથડામણ, 20થી વધુ લોકોને ઇજા...

16 July 2023 7:30 AM GMT
ભાવનગર શહેરના દિપક ચોક વિસ્તારમાં દારૂનું વેચાણ અને જુગાર રમાડવાની ના કહેતા 2 જુથ વચ્ચે અથડામણ થઈ હતી.

ભરૂચ:અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ

20 Jun 2023 8:11 AM GMT
અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ

અંક્લેશ્વર : કારમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે વડોદરાના બુટલેગરની ધરપકડ, રૂ. 3.72 લાખનો મુદ્દામાલ જપ્ત...

16 Jun 2023 12:49 PM GMT
મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી

અંકલેશ્વર : દારૂના જથ્થા સાથે ભરૂચના બુટલેગરની બી’ ડિવિઝન પોલીસે કરી ધરપકડ...

24 May 2023 9:04 AM GMT
બી’ ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી નજીક રેલ્વે સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર : દારૂનો વિપુલ જથ્થો, 2 ટ્રક સહિત રૂ. 1.03 કરોડના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ

15 May 2023 12:28 PM GMT
બગોદરા અને બાવળા પાસે પાડીને રૂ. 62.31 લાખની કિંમતનો 19178 બોટલ દારૂ પકડી પાડ્યો છે.

ભાવનગર: પોલીસે રૂ.12 લાખથી વધુના દારૂના મુદ્દામાલ સાથે 3 આરોપીની કરી ધરપકડ

14 May 2023 7:03 AM GMT
ભાવનગર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અંકલેશ્વર : વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો, દારૂની ૬૮ નંગ બોટલ મળી કુલ ૬ હજારથી વધુનો મુદ્દામાલ કબજે

18 April 2023 1:25 PM GMT
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એસ.એમ.મોટરની પાસે સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટના સાતમાં માળે રહેતો...

બિહાર : ઝેરી દારૂનો મોતીહારીમાં કહેર, 14 લોકોના મોત, ચાર ડઝનથી વધુ ગંભીર..!

15 April 2023 8:45 AM GMT
શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુઆંક ૧૪ પર પહોંચ્યો છે. ચાર ડઝન લોકો ગંભીર રીતે બીમાર છે. તમામે ઝેરી દારૂ પીધો હોવાની આશંકા છે.

ભાવનગર:કબીર આશ્રમમાં દારૂ-બર્થ ડે પાર્ટી ચાલતી હોવાના સ્થાનિકોના આક્ષેપ, તંત્ર દ્વારા સીલકરાયું

8 March 2023 10:35 AM GMT
કબીર આશ્રમના છેલ્લા દસ વર્ષના 1,78,000 બાકી વેરાને લઈને સિલ મારવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે

અમદાવાદ:BRTSની બસમાં દારૂની હેરાફેરીનો નવો કિમીયો,ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

19 Feb 2023 11:06 AM GMT
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે દારૂની હેરાફેરી અને બુટલેગરો દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાના કિસ્સા બનતા રહે છે.

અંકલેશ્વર : રૂ. 14.35 લાખના દારૂના જથ્થા સાથે બી’ ડીવીઝન પોલીસે કરી 2 ઈસમોની ધરપકડ...

11 Feb 2023 12:21 PM GMT
સુરતથી ભરૂચ જતા નેશનલ હાઇવે ઉપર આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં બંધ બોડીનું ટાટા કંપનીનું કન્ટેનર નંબર એચ.આર.-ડબ્લ્યુ-૧૪૦૪ ઉભેલ છે,