Connect Gujarat

You Searched For "Lord Jaggannath"

અમદાવાદ : સૌથી મોટા હાઈ પ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ

7 July 2021 7:35 AM GMT
180 જુગારીઓ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત.

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હજી મંજૂરી નહિ

7 July 2021 6:00 AM GMT
ભગવાન જગન્નાથજીની 144 રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, અસમંજસની સ્થિતિ વચ્ચે રથયાત્રાને હજી મંજૂરી નથી મળી.

ઓડિશામાં રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે

6 July 2021 8:06 AM GMT
ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. ઓડિશામાં પુરી સહિતના અન્ય સ્થાનો પર જગન્નાથ યાત્રાની પરવાનગી આપવા માટે સુપ્રિમ કોર્ટે ઈનકાર...

અમદાવાદ : ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ પોલીસ એક્શન મોડમાં

5 July 2021 11:39 AM GMT
ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ પોલીસ એક્શનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ચાંપતી નજર.

અમદાવાદ: ભગવાન જગન્નાથને રીઝવવા અખાડાઓ તૈયાર, સરકાર આપશે મંજૂરી ?

3 July 2021 9:21 AM GMT
અમદાવાદમાં આ વર્ષે રથાયત્રા કેવી રીતે નિકળશે એના પર સસ્પેન્સ યથાવત છે જો કે રથયાત્રામાં કરતબો કરતા ખેલાડીઓએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. અખાડાના...

અમદાવાદ : 1946માં રથયાત્રા વેળા થયાં હતાં હુલ્લડો, વસંત- રજબે ટોળા સામે ભીડી હતી બાથ

1 July 2021 11:12 AM GMT
વસંત અને રજબ હતાં એકબીજાના હતાં મિત્રો, કોમી એકતા માટે બંને મિત્રોએ આપ્યાં હતાં પ્રાણ.

અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન

1 July 2021 10:13 AM GMT
નાથ નીકળશે નગરચર્યા એ ! જગન્નાથમંદિરે તડામાર તૈયારી શરૂ.

અમદાવાદ : ભગવાન જગન્નાથજી રથયાત્રાને લઈને પોલીસે ઘડ્યો એક્શન પ્લાન

24 Jun 2021 12:05 PM GMT
રથયાત્રાની મંદિર ટ્રસ્ટ તરફથી ચાલી રહી છે તૈયારીઓ, અમદાવાદ પોલીસ તંત્ર પણ આવ્યું એક્શન મોડમાં.

વડોદરા : ત્રણ નદીઓના પાવન નીરથી પ્રભુ પરિવારને કરાવાયું સ્નાન

24 Jun 2021 9:45 AM GMT
ગોત્રીના ઇસ્કોન મંદિર ખાતે જળયાત્રાની ઉજવણી, અષાઢી બીજના દિવસે નીકળે છે ભવ્ય રથયાત્રા.

અમદાવાદ : ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાયો, રથયાત્રા અંગે આગામી દિવસોમાં નિર્ણય

24 Jun 2021 8:58 AM GMT
કોરોનાની ગાઇડલાઇનનું કરાયું ચુસ્ત પાલન, માત્ર 50 શ્રધ્ધાળુઓની હાજરીમાં નીકળી જળયાત્રા.

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની નગરચર્યાની તૈયારીઓ, ગુરૂવારે નીકળશે જળયાત્રા

23 Jun 2021 12:59 PM GMT
પોલીસે નિયમોને આધીન જળયાત્રાને આપી મંજુરી, સાબરમતી નદીમાંથી 108 કળશ ભરીને જળ લવાશે.

અમદાવાદ: ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળશે ?

15 Jun 2021 7:30 AM GMT
મંદિરના ટ્રસ્ટી દ્વારા યાત્રા માટે મંગાય મંજૂરી.