Connect Gujarat

You Searched For "meeting"

મધ્યપ્રદેશના નવા CM તરીકે મોહન યાદવ પર લાગી મહોર, ધારાસભ્ય દળની બેઠકમાં આપવામાં આવી મંજૂરી

11 Dec 2023 11:47 AM GMT
મધ્યપ્રદેશમાં ભાજપે સોમવારે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી. પાર્ટીએ મોહન યાદવને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે.

ભાવનગર: આર્યુવેદીક સીરપને મુદ્દે DYSP એ મેડિકલ સ્ટોર ધારકો સાથે બેઠક કરી,વિવિધ સૂચનો કરવામાં આવ્યા

2 Dec 2023 8:09 AM GMT
આયુર્વેદિક કાલ મેઘાસવ નામક કેફી પીણાનું સેવન કરી પાંચ લોકોના મૃત્યુના પડઘા ભાવનગરમા પડ્યા છે.

જુનાગઢ : લીલી પરિક્રમાના શ્રદ્ધાળુઓને નહીં રહે કોઈ સમસ્યા, કલેક્ટરે બેઠક યોજી 13 સમિતિની રચના કરી…

17 Nov 2023 10:27 AM GMT
જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ બેઠક યોજી હતી.

દારૂ નીતિ કૌભાંડ: આજે ED સમક્ષ હાજર નહીં થાય કેજરીવાલ,MPના સિંગરોલીમાં સભા કરશે

2 Nov 2023 7:14 AM GMT
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે લિકર પોલિસી કેસમાં પૂછપરછ માટે તપાસ એજન્સી ED સમક્ષ હાજર નહીં થાય.

અમદાવાદ : સાયન્સ સિટીમાં ઉમેરાશે નવા આકર્ષણો, CM ભુપેન્દ્ર પટેલે યોજી સમીક્ષા બેઠક...

1 Nov 2023 2:49 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન સાથે લોકસમુહને જોડવા અને બાળકો-યુવાઓ સૌ કોઈને મનોરંજન સાથે જ્ઞાન તથા નવા વૈજ્ઞાનિક શોધ-સંશોધનની જાણકારી એક જ સ્થળેથી...

અંકલેશ્વર : દિવાળીના તહેવાર ટાણે લોકોને સતર્ક રહેવા GIDC પોલીસે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું...

28 Oct 2023 12:56 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે વિવિધ ક્ષેત્રના લોકો સાથે પોલીસે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કચ્છ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રતનપર ગામે યોજાય રાત્રી સભા, વિવિધ મુદ્દે ગ્રામજનોએ કરી રજૂઆત...

7 Oct 2023 8:19 AM GMT
રાપર તાલુકાના ખડીર દ્વિપના રતનપર ગામ ખાતે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોદી કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને આપવામાં આવી મંજૂરી

18 Sep 2023 5:13 PM GMT
સંસદના વિશેષ સત્રની વચ્ચે સોમવારે (18 સપ્ટેમ્બર)ના રોજ સંસદ ભવન એનેક્સીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. સૂત્રોનો દાવો છે કે મોદી કેબિનેટની...

અમરેલી : આયુષમાન ભવઃ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય...

15 Sep 2023 10:10 AM GMT
સરકારની આરોગ્ય સેવાઓ તમામ નાગરિકોને તેમના ગામ સુધી મળી રહે તેવા આશયથી અમરેલી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ:ઝઘડિયાના ડમલાઈ ગામે MLA ચૈતર વસાવાએ સભા સંબોધી, GMDCમાં આદિવાસીઓની જમીન સંપાદનનો કર્યો વિરોધ

15 Sep 2023 6:31 AM GMT
ભરૂચના ઝઘડીયા તાલુકાના ડમલાઈ ગામે ધારાસભ્ય ચૈતર વસાવાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

ભરૂચ:દક્ષિણ ગુજરાતના સહ પ્રભારી ઉષા નાયડુએ કોંગ્રેસના હોદ્દેદારો સાથે કરી બેઠક

12 Sep 2023 8:41 AM GMT
આજરોજ AICC ના સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના સહ પ્રભારી ઉષા નાયડુએ ભરૂચ કોંગ્રેસ કાર્યાલય પર આગેવાનો સાથે બેઠક કરી સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

ભરૂચ : આમોદ તાલુકા પંચાયત ખાતે ગણેશ મહોત્સવ અંગે યુવક મંડળોની બેઠક યોજાય...

7 Sep 2023 12:07 PM GMT
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે આગામી ગણેશ મહોત્સવ અંગે ગણેશ યુવક મંડળોની બેઠકનું આયોજન આમોદ પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ...