Connect Gujarat

You Searched For "Milk"

ગાય-ભેંસ જ નહીં, બકરીનું દૂધ પણ શરીર માટે છે હેલ્ધી, આ બીમારીઓમાં આપે છે રાહત

1 Jun 2023 8:39 AM GMT
આજે 1લી જૂનના રોજ દુનિયાભરમાં વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો હેતુ એ જ છે કે લોકો દૂધના પોષણ તત્વોને જાણે અને તેનો ઉપયોગ કરે.

અમદાવાદ : દાલોદના સિંધવ પરિવારે દૂધ અને દાડમનો “કોમ્બો” અને આવક થઈ “જમ્બો” સૂત્રને સાર્થક કર્યું..!

26 May 2023 1:56 PM GMT
દાલોદના સિંધવ પરિવારે ખેતી અને પશુપાલનમાં ચીલો ચીતર્યોબાગાયતી ખેતી સહિત પશુપાલન થકી પરિવાર લખપતિ બન્યોવર્ષે લાખોની આવક રળતો પરિવાર અન્ય ખેડૂતો માટે...

અમૂલ બાદ સુમુલ ડેરીએ ગ્રાહકોને આપ્યો ઝટકો, દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો

5 April 2023 3:58 AM GMT
મોંઘવારીમાં પીસાતી પ્રજા પ૨ સુમુલ ડેરી એ પણ દૂધના ભાવ વધારીને વધુ એક ફટકો માર્યો છે. અમૂલ બાદ સુમુલ ડેરીએ ગ્રાહકોને ઝટકો આપ્યો છે. સુમુલ ડેરી દ્વારા...

દૂધ કાચુ પીવું જોઇએ કે ગરમ કરીને? જાણો દૂધ પીવાની સાચી રીત અને તેના ફાયદા

3 April 2023 10:08 AM GMT
દૂધને સંપૂર્ણ ખોરાક કહેવામાં આવે છે અને મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો દરરોજ એકથી બે ગ્લાસ દૂધ પીવાની ભલામણ કરે છે

દૂધમાં તજ અને મધ મિક્સ કરીને પીવાથી મળે છે, અનેક સ્વાસ્થ્ય લાભ

24 Jan 2023 12:05 PM GMT
દૂધને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો મળી આવે છે.

સાબરકાંઠા: સાબરડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો, ભાવ વધારો 21 જાન્યુઆરીથી થશે લાગુ

17 Jan 2023 8:36 AM GMT
સાબરડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અઆ ભાવ વધારો તારીખ 21 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે

આણંદ: અમુલ દ્વારા પશુપાલકોને નવા વર્ષની આપવામાં આવી ભેટ, જુઓ દૂધના ખરીદ ભાવમાં કેટલા રૂપિયાનો કરાયો વધારો

31 Dec 2022 12:34 PM GMT
અમુલ દ્વારા પશુ પાલકોને નવા વર્ષની ભેટ આપવામાં આવી છે અને દૂધના ખરીદ ભાવમાં 20રૂપિયાનો વ્હાદારો કરવામાં આવ્યો છે

દૂધમાં ગોળ ભેળવીને પીવાથી પેટની સમસ્યા અને ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થશે

28 Dec 2022 6:46 AM GMT
દૂધ પીવું બાળકોથી લઈને વડીલો સુધીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેનો સ્વાદ વધારવા માટે તેમાં ખાંડ નાખવી એ યોગ્ય નથી, તેના બદલે ગોળ નાખીને અનેક...

મધર ડેરીએ દૂધના ભાવમાં ફરી કર્યો વધારો, આ છે નવા ભાવ.!

21 Nov 2022 4:05 AM GMT
છેલ્લા એક મહિનામાં મોંઘવારી દરમાં ઘટાડો થયો હોવા છતાં દૂધના ભાવમાં વધારાની પ્રક્રિયા અટકતી જણાતી નથી.

ભરૂચ : માલધારી-આહીર સમાજની "દૂધ-હડતાળ", લોકોને દૂધ મળતું રહેશે તેવી દૂધધારા ડેરીની ખાતરી...

21 Sep 2022 9:26 AM GMT
શહેર-જિલ્લામાં આહીર-માલધારી સમાજ દ્વારા હડતાળ, વિરોધ પ્રદર્શન સાથે નર્મદા નદીમાં દુગ્ધાભિષેક કરાયો

ગાંધીનગર:૨૧ તારીખે માલધારી સમાજ દૂધ નહીં ભરે,વિધાનસભાના ઘેરાવાની ચીમકી પણ ઉચ્ચારાય

19 Sep 2022 6:36 AM GMT
વિવિધ માંગોને લઈ અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

મોંઘવારીનો "ઝટકો" : અમુલ દૂધના ભાવમાં રૂ. 2નો વધારો, ઉત્પાદન ખર્ચ વધતાં નિર્ણય લેવાયો...

16 Aug 2022 11:58 AM GMT
રાજ્યમાં આવતીકાલથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમુલ ગોલ્ડ 500ML દૂધનો ભાવ 31 રૂપિયા થઇ જશે,