Connect Gujarat

You Searched For "mobile"

સંસ્કારી નગરી વડોદરામાં મોબાઇલ ચોર ટોળકીનો તરખાટ, વાંચો પોલીસે કેવા કર્યા હાલ

4 Feb 2023 5:01 PM GMT
આજની યુવા પેઢી નશાના રવાડે ચઢી અભ્યાસ તથા કેરીયર બનાવવા તરફથી ધ્યાન ભટકાવી રહીં છે. સારો અભ્યાસ કરી આગળ વધી સારી નોકરી મેળવવાનુ તો દુરની વાત છે પણ...

નવસારી : અમદાવાદની જેલમાં મિત્રતા બાદ ચિખલીમાં રૂ. 27 લાખના મોબાઈલની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા...

2 Feb 2023 2:13 PM GMT
ચિખલીમાં થયેલ રૂ. 27 લાખના મોબાઈલ ચોરીનો મામલોઅમદાવાદ ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો147 મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કરોની થઈ ધરપકડ નવસારી...

સુરેન્દ્રનગર: હાઇવે પરથી પસાર થઈ રહેલ ચાલુ ટેમ્પામાંથી રૂ. 1 કરોડથી વધુના મોબાઈલ અને ઇલેક્ટ્રીક સમાનની ચોરી

9 Jan 2023 3:14 PM GMT
સુરેન્દ્રનગર નજીક નેશનલ હાઈવેનો બનાવચાલુ ટેમ્પામાંથી થઈ ચોરીરૂ.1 કરોડથી વધુના માલમત્તાની ચોરીપોલીસે શરૂ કરી તપાસસુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં...

અંકલેશ્વર : પાનોલી નજીક મહિલા પાસેથી મોપેડ-મોબાઈલની લૂંટ ચલાવનાર 3 ઇસમો ઝડપાયા...

21 Dec 2022 12:38 PM GMT
પાનોલી વિસ્તારમાં આવેલ સકાટા ચોકડી નજીક મોબાઈલ અને મોટરસાઇકલ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.

અંકલેશ્વર : રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને ભાગવા જતાં 2 પૈકી એક ગઠીયો ઝડપાયો, પોલીસ કાર્યવાહી શરૂ કરી...

5 Nov 2022 12:13 PM GMT
શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ શાક માર્કેટમાંથી રાહદારીનો ફોન ઝૂંટવી ભાગવા જતા ગઠીયાને લોકોએ ઝડપી પાડી એ’ ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો.

અમદાવાદ: મંગેતરને મળવા માટે ઉભેલી યુવતીના હાથમાંથી રૂ.50 હજારના ફોનની લૂંટ કરી બે શખ્સો ફરાર,પોલીસે શરૂ કરી તપાસ

25 Sep 2022 9:33 AM GMT
શહેરમાં રહેતી એક યુવતી તેના મંગેતર ને મળવા ગઈ હતી. મંગેતર ન આવતા તેની રાહ જોઇને યુવતી વાહન પર બેઠી હતી અને ફોન જોતી હતી.

Oppo F21s Pro : 30x ઝૂમ અને શાનદાર ડિઝાઈન સાથેનો સ્માર્ટફોન આ દિવસે થશે લોન્ચ.!

12 Sep 2022 11:07 AM GMT
સ્માર્ટફોન બ્રાન્ડ Oppoએ તેના નવા સ્માર્ટફોન સીરીઝ Oppo F21s Pro સીરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ સીરીઝ ભારતમાં 15 સપ્ટેમ્બરે લોન્ચ થશે.

અમદાવાદ મનપાની સ્કૂલમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને મોબાઈલ અપાશે, રૂ. 6 કરોડનો કરાશે ખર્ચ

5 Sep 2022 7:50 AM GMT
મનપાની સ્કૂલમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને મોબાઈલ આપશે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ ને ટેકનોલોજી સભર શિક્ષણ આપવા માટે મોબાઈલ આપશે

આ મોબાઈલ યુઝર્સ 24 ઓક્ટોબરથી WhatsApp ચલાવી શકશે નહીં, વાંચો અહી.!

2 Sep 2022 8:37 AM GMT
દર વર્ષે, WhatsApp કેટલાક ઉપકરણોમાં તેનું સમર્થન બંધ કરે છે. આ વર્ષે પણ કંઈક આવું જ થવાનું છે. અહેવાલ છે કે WhatsApp કેટલાક જૂના iPhones માટે તેનું...

સુરત: લાજપોર જેલમાં સજા કાપી રહેલ હત્યાના આરોપીએ પ્રાઈવેટ પાર્ટમાં સંતાડ્યા મોબાઈલ, સ્ક્રિનિંગમાં થયો પર્દાફાશ

31 Aug 2022 8:14 AM GMT
લાજપોર જેલમાં સજા કાપી રહેલ હત્યાના આરોપીએ પ્રાઈવેટ પાર્ટમાં સંતાડેલ બે મોબાઈલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી અને GIDC વિસ્તારની સોસાયટીના મકાનો ચઢ્યા તસ્કરોના નિશાને...

26 Aug 2022 9:35 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

અમદાવાદ રિવરફ્રન્ટ બન્યો અસલામત, સાઇક્લિંગ કરી રહેલ મહિલા સાથે લૂંટનો બનાવ

13 Aug 2022 5:57 AM GMT
અમદાવાદ શહેરની ઓળખ બની ગયેલા રિવરફ્રન્ટ અસલામત બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.