Connect Gujarat

You Searched For "narmada"

ભરૂચ: સાત કલ્પોથી વહેતી પુણ્ય સલીલા માં નર્મદાની આજે જન્મ જયંતી

16 Feb 2024 6:37 AM GMT
લોકમાતા નર્મદાની આજે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું.

સાંસદ મનસુખ વસાવાનો MLA ચૈતર વસાવાને “કટાક્ષ”, કહ્યું : “ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી”

13 Feb 2024 10:40 AM GMT
પુષ્પા ફિલ્મમાં પુષ્પારાજનો ડાયલોગ મેં ઝુકેગા નહીં... ખૂબ ફેમસ થયો હતો. આ ડાયલોગ પુષ્પારાજ ફિલ્મના કલાકાર અલ્લુ અર્જુનના મુખે આપણે સાભળ્યો હતો,

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના રણ કાંઠા વિસ્તારમાં નર્મદાના પાણી ફરી વળ્યા, 400થી વધુ અગરોના પાટા ધોવાયા...

13 Feb 2024 7:55 AM GMT
જિલ્લાના ધ્રાંગધ્રાના રણ કાંઠા વિસ્તારમાં ફરીથી નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે...

ભરૂચ નર્મદા પાટણવાડીયા ઠાકોર સમાજના વગુસણા ખાતે યોજાયેલ સમૂહલગ્નમાં 5 નવયુગલોએ મંગળ ફેરા ફર્યા

11 Feb 2024 11:59 AM GMT
ભરૂચ નર્મદા જિલ્લાના પાટણવાડિયા ઠાકોર સમાજના વગુસણા ખાતે આયોજિત સમૂહલગ્નોત્સવમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

નર્મદા: પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના અધ્યક્ષ જેની ઠુમ્મરે ભાજપ પર ચાબખા કરતાં કહ્યું મુદ્દો બનાવવો જ હોય તો વિકાસનો બનાવો નહી કે જાતિનો

10 Feb 2024 11:32 AM GMT
ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની મહિલાઓને કોંગ્રેસમાં વધુને વધુ જોડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર નર્મદા જિલ્લામાં...

નર્મદા : એકતાનગરની એડમીન બિલ્ડિંગમાં થયો 'કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક', અંતે મોકડ્રિલ જાહેર થતાં લોકોને રાહત

9 Feb 2024 6:42 AM GMT
નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એકતાનગર ખાતે 'કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક' અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા વડદલા APMC ખાતે ભરૂચ-નર્મદા જિલ્લાનું ગામ સંમેલન યોજાયું…

4 Feb 2024 11:32 AM GMT
શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા ભરૂચના વડદલા APMC ખાતે ભરૂચ-નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન યોજાયું હતું.

નર્મદા : ડેડીયાપાડાના AAPના MLA ચૈતર વસાવાના પત્ની જેલમુક્ત થતાં બીજા પત્નીએ કર્યું ફૂલહારથી સ્વાગત...

4 Feb 2024 7:13 AM GMT
આપના ધારાસભ્ય ચૈતર વસાવા ને જામીન મળ્યા બાદ તેમના પત્ની શકુંતલા વસાવા અને પીએ જીતેન્દ્ર વસાવા સહિત 2 આરોપીઓને પણ જામીન મળ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા”ના રૂટનો સર્વે કરવા કોંગ્રેસની ટીમના નર્મદા જીલ્લામાં ધામા...

30 Jan 2024 8:10 AM GMT
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ જોવા માટે કોંગ્રેસની ટીમ નર્મદા જીલ્લા ખાતે આવી પહોચી હતી,

નર્મદા: આપના MLA ચૈતર વસાવાના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા,જિલ્લાની હદ બહાર રહેવાની શરતે જેલ મુક્તિ

23 Jan 2024 6:20 AM GMT
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે.

દશાવતારના દર્શન કરાવતી એકમાત્ર પ્રતિમા નર્મદાના રામપુરા ગામે, જ્યારે બીજી પ્રતિમા અયોધ્યાના ભગવાન શ્રીરામની...

21 Jan 2024 1:12 PM GMT
ભગવાનના દશાવતારના દર્શન કરાવતી પ્રતિમા ભારતભરમાં એક માત્ર નર્મદા જિલ્લાના રામપુરા ગામ સ્થિત મંદિરમાં બિરાજમાન છે

નર્મદા : રાજપીપળાના રામજી મંદિર ખાતે રામોત્સવની તૈયારીને અંતિમ ઓપ, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

18 Jan 2024 1:20 PM GMT
આગામી તા. 22મી જાન્યુયારીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે