આ નવરાત્રિમાં માતા દુર્ગા આવશે હાથી પર સવાર થઈને જાણો તે છે શુભ કે અશુભ
શારદીય નવરાત્રિની શરૂઆત અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થશે. નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં માઁ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
શારદીય નવરાત્રિની શરૂઆત અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થશે. નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં માઁ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
પ્રાંતિજ તાલુકાના રામપુરા ખાતે ચારસો વર્ષ પૌરાણિક ખીજડાવાળા વહાણવટી સિકોતર માતાના નવીન મંદિર ખાતે મૂર્તિઓનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
આસ્થા અને શ્રધ્ધાને કારણેજ દેવો પુજનીય કહેવાય છે અને તેથીજ શ્રધ્ધા સાથે તેમના સ્થાનક બનાવી પુજન અર્ચન કરાય છે.ન
આવતીકાલથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થવા થઈ રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે માતાજીના મંદિરો ખુલ્લા રહેતા હોય છે.
અમદાવાદ શહેરમાં બે વર્ષ પછી દશેરાના તહેવારની રંગત જોવા મળી હતી. સવારથી જ ફાફડા અને જલેબી ખાવા માટે લોકોએ કતાર લગાવી હતી