મહીસાગર : વિરપુરનો પ્રજાપતિ પરિવાર બનાવે છે માટીનો "ગરબો", નવરાત્રીમાં કરાય છે સ્થાપન
મહીસાગર જિલ્લાના વિરપુર ગામના પ્રજાપતિ પરિવારે માટીનો ગરબો બનાવવાની કળાને હજી જીવંત રાખી છે.....
મહીસાગર જિલ્લાના વિરપુર ગામના પ્રજાપતિ પરિવારે માટીનો ગરબો બનાવવાની કળાને હજી જીવંત રાખી છે.....
આજથી નવરાત્રિનો પ્રારંભ થતા સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા જ્યારે મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી શક્તિપીઠ ખાતે માઈભક્તો ઉમટી પડ્યા.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગરબાના સ્થળે જ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે અને રોમિયોગીરી કરતા લોકોને પાઠ ભણાવવામાં આવશે
અમદાવાદ વાસીઓમાં નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચણિયાચોળી બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.
નવલા નોરતના પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે માઁ ઉમિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું.