Connect Gujarat

You Searched For "Netrang"

ભરૂચ: નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી,દર્દીનો જીવ મુકાયો જોખમમાં

4 Aug 2023 6:18 AM GMT
ભરૂચના નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો

ભરૂચ : નેત્રંગ તાલુકાના ઝરણા ગામે વીજકરંટ લાગતા ગાયનું કરૂણ મોત, વીજકંપનીની પ્રિમોનસુન કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો.!

30 Jun 2023 11:14 AM GMT
ભરૂચના નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજા ધીમીગતિએ બેટિંગ કરતા સામાન્ય વરસાદ પડી રહ્યો છે.

ભરૂચ: નેત્રંગના ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રીક્ટ સહકારી બેંકની 50મી શાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો

22 Jun 2023 10:34 AM GMT
ભરૂચના ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રીક્ટ સહકારી બેંકની 50મી શાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ : SRF ફાઉન્ડેશન-નેત્રંગ દ્વારા નવતર પ્રયોગ, કમ્પ્યુટર બસ થકી ૩ હજાર વિદ્યાર્થીઓને અપાયું શિક્ષણ...

10 Jun 2023 2:36 PM GMT
ભરૂચ જીલ્લામાં કમ્પ્યુટર બસ દ્વારા બાળકો, યુવાનો અને સ્ત્રીવર્ગને ઘર આંગણે કમ્પ્યુટરના ઉપયોગ વિશે નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે...

ભરૂચ : નેત્રંગમાં સાંસદ મનસુખ વસાવાનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને આપી માહિતી

10 Jun 2023 1:54 PM GMT
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે સાંસદ મનસુખ વસાવાનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી...

ભરૂચ : નેત્રંગના ઝરણાં ગામે લટાર મારતો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો...

9 Jun 2023 3:32 PM GMT
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઝરણાં ગામની સીમમાં ગતરોજ લટાર મારતો દીપડો પાંજરે પુરાયો હતો. જેને સુરક્ષિત રીતે વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો...

ભરૂચ: નેત્રંગ પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓની કરી ધરપકડ

27 May 2023 7:49 AM GMT
નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ કે.એન.વાઘેલા અને પો.કમીઁ વિજયસિંહ મોરીને બે ઈસમો નંબર પ્લેટ વગરની મોટર સાઇકલ લઇ શંકસ્પદ હાલતમાં નેત્રંગના શાંતીનગરમાં...

ભરૂચ:નેત્રંગના અંતરિયાળ વિસ્તારના કારીગરને દેશના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવ્યું આમંત્રણ,જુઓ શું કરી છે કમાલ

26 May 2023 12:31 PM GMT
ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે

ભરૂચ:સ્વરછ ભારત અભિયાન અંતર્ગત નેત્રંગમાં DCB બેન્ક તફરથી સરકારી કચેરીઓમાં ડસ્ટબીનનું કરવામાં આવ્યું વિતરણ

25 May 2023 6:49 AM GMT
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વરછ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે જેમાં વિવિધ સંસ્થા યોગદાન આપી રહી છે

ભરૂચ: નેત્રંગના બીલોઠી ગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, રૂ.3.61 લાખનો મુદ્દામાલ જપ્ત

22 May 2023 11:28 AM GMT
ભરૂચના નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ કે.એન વાઘેલા અને પો.કમીઁ પેટ્રોલિંગમાં હતા

ભરૂચ : નેત્રંગના હાથાકુંડી ગામના શ્રમિક કલાકારને અદાણી ફાઉન્ડેશન દ્વારા વાંસ કાપવાનું કટર મશીન અને પોલિશ ટૂલબોક્સ અર્પણ કરાયું...

22 May 2023 9:58 AM GMT
ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે

ભરૂચ : નેત્રંગ સ્થિત શ્રી શ્રેયાંસનાથ જિનાલયની સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાય...

2 May 2023 10:51 AM GMT
કપિલા હસમુખલાલ લાલજી પરિવારે સ્વગૃહે ચતુર્થધ સંઘના પગલાં કરાવી 51મી ધજા ચડાવીને શ્રી નેત્રંગ જૈન સંઘનું સ્વામિવાત્સાલ્યનો લાભ લીધો હતો.