Connect Gujarat

You Searched For "officials"

રાજકોટ : કેન્દ્રીય ચૂંટણી પંચની સમીક્ષા બેઠક યોજાય, 7 જિલ્લાના અધિકારી ઉપસ્થિત રહ્યા...

17 Oct 2022 8:01 AM GMT
રાજકોટમાં કેન્દ્રીય ચૂંટણી પંચની 7 જિલ્લાના અધિકારીઓ સાથે નાયબ ચૂંટણી કમિશનર રુદયે કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આર્જેન્ટિનામાં લિજીયોનેયર્સ રોગથી 4 લોકોના મોત, અધિકારીઓએ આપ્યા તપાસના આદેશ...

4 Sep 2022 4:22 AM GMT
આર્જેન્ટિનાની રાજધાની તુકુમનમાં, ન્યુમોનિયાના મૃત્યુને લીજનનેયર્સ રોગ સાથે જોડવામાં આવે

સુરત : ભારત વિકાસ પરિષદનો 60મો સ્થાપના દિવસ, દ.ગુજરાતના નવનિયુક્ત પદાધિકારીઓએ કર્યું દાયિત્વ ગ્રહણ

10 July 2022 11:30 AM GMT
વેસુ વિસ્તારમાં આવેલ એલ.પી. સવાણી સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાતના નવનિયુક્ત પદાધિકારીઓના દાયિત્વ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...

નર્મદા: સંકલન સમિતિની બેઠકમાં મંત્રી પુર્ણેશ મોદીએ અધિકારીઓને તતડાવ્યા,જુઓ શું છે કારણ

23 Jun 2022 5:55 AM GMT
રાજપીપળા ખાતે યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં અધૂરી કામગીરીને લઈ મંત્રી પુર્ણેશ મોદીએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો

કાશ્મીરી હિંદુઓ નહીં છોડે પોતાનું વતન, ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓને કડક પગલાં લેવા સૂચના આપી

4 Jun 2022 4:52 AM GMT
જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ રોકવા માટે કડક અને સચોટ પગલાં લેવામાં આવશે. કાશ્મીર ખીણમાંથી હિન્દુઓને ભગાડવામાં આવશે નહીં. ઘાટીમાં જ તેમની સુરક્ષા...

પંચાયત વિભાગ બન્યું સૌથી ભ્રષ્ટ, લાંચિયા અધિકારીઓ ને પકડવાની કામગીરી ACB દ્વારા શરૂ કરાઇ

28 May 2022 11:37 AM GMT
ગુજરાતમાં ACB દ્વારા ભ્રષ્ટ સરકારી બાબુઓ ને પકડવા કાર્યરત જોવા મળે છે. આવા લાંચિયા અધિકારીઓ ને પકડવાની કામગીરી acb દ્વારા કરવામાં આવી રહી છે.

વડોદરા : ગેરકાયદેસર ઢોરવાડા સીલ કરવા મનપાની કામગીરી, અધિકારીઓ અને પશુપાલકો વચ્ચે સર્જાયું ઘર્ષણ

27 May 2022 5:15 PM GMT
વાઘોડિયાના ગેરકાયદેસર ઢોરવાડા સીલ કરવા મનપાની કામગીરી રખડતા પશુ પકડવાની કામગીરી હાથ ધરતા પશુપાલકોમાં આક્રોશ પશુપાલકો અને કોર્પોરેશનના અધિકારીઓ...

ભરૂચ : હિન્દુ ધર્મ સેનાના જવાબદારોની જિલ્લા અને તાલુકા કક્ષાની બેઠક યોજાય...

22 May 2022 2:20 PM GMT
ભરૂચ જિલ્લાના હિન્દુ ધર્મ સેના અને સમાજની બેઠક સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં યોજાય હતી

ભાવનગર : "આતંકવાદ વિરોધી દિન" નિમિત્તે સંકલન સમિતિના અધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા

21 May 2022 2:38 PM GMT
આજે તા. ૨૧ મેના રોજ સમગ્ર દેશમાં આતંકવાદ વિરોધી દિન મનાવવામાં આવે છે. જે સંદર્ભે આજે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર યોગેશ નિરગુડેની...

ભરૂચ : કોલવણા ગામે કંસાઈ નેરોલેક પેન્ટ્સના અધિકારીઓ દ્વારા ફૂટપાથ ખુલ્લો મુકાયો

31 March 2022 1:38 PM GMT
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામે ફૂટપાથના ઉદ્દઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. કંસાઈ નેરોલેક પેન્ટ્સ લી. કંપનીના ઉચ્ચ અધિકારીઓના હસ્તે રિબન કાપી...

આજે સવારે યુપી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, CM યોગી અધિકારીઓને પણ સંબોધિત કરશે

26 March 2022 3:24 AM GMT
યોગી આદિત્યનાથ 2.0 સરકારની પ્રથમ કેબિનેટ બેઠક શનિવારે સવારે 10 વાગ્યે યોજાશે. તે જ સમયે, 11 વાગ્યે, મુખ્યમંત્રી યોગી રાજભવનમાં પ્રોટેમ સ્પીકરના શપથ...

દાહોદ : ત્રણ છાત્રો હજી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયા, અધિકારીઓએ લીધી પરિવારોની મુલાકાત

1 March 2022 2:50 PM GMT
દાહોદ શહેરના ત્રણ વિધાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલાં હોવાથી દાહોદના પ્રાંત અધિકારી અને દાહોદના ડીવાયએસપી તેમજ ટાઉન પીઆઈ દ્રારા પરીવારને સાંત્વના...