ભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાં ભાગવત સપ્તાહનું આયોજન,માનવ મહેરામણ ઉમટયુ
ભરૂચના ઝાડેશ્વર ખાતે ચાલી રહેલ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર ખાતે ચાલી રહેલ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
રાષ્ટ્રીય અંધજન મંડળ", ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા “હેલેન કેલર" દિવસ નિમિત્તે અનોખી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે જાયન્ટ્સ સહિયર ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.
સિઝનની પ્રારંભિક ટુર્નામેન્ટના મેન્સ અને વિમેન્સમાં વિજેતા ચિત્રાક્ષ ભટ્ટ અને રાધાપ્રિયા ગોએલ ફેવરિટ રહ્યા હતા.
ભરૂચ શહેરમાં પહેલીવાર જૈન સંઘ દ્વારા ઐતિહાસિક ચાર્તુમાસની ઉજવણી કરવામાં આવશે.
ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.