વિશ્વ યોગ દિવસની જનજાગૃતિ અર્થે પોલીસ તંત્રનો અનોખો પ્રયાસ, અમરેલી-સાબરકાંઠામાં યોજી ભવ્ય બાઇક રેલી..
લોકોમાં જાગૃતતા આવે તે માટે અમરેલી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકોમાં જાગૃતતા આવે તે માટે અમરેલી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપર્ધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનકાળની ઉજવણી કરવામાં આવી રહી છે
ભરૂચ જીલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી તેમજ જૈન સોશ્યલ ગ્રુપ-ભરૂચના સહયોગથી ધોરણ-10માં નાપાસ થયેલ વિદ્યાર્થી સહિત ડ્રોપ આઉટ થયેલ બાળકો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગઈ કાલે એટલે કે તારીખ 8 જૂને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં 27 વર્ષ બાદ ભારતને મેજબાનીનો અવસર મળ્યો છે.
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.