Home > police investigation
You Searched For "police investigation"
વડોદરા: પ્રતાપનગર હેડ કવાટર્સમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો વિકૃત હાલતમાં મળ્યો મૃતદેહ,પોલીસે તપાસ શરૂ કરી
9 Feb 2023 8:46 AM GMTબાપોદ પોલીસ સ્ટેશનની પાછળ પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહેતા કમલેશ વસાવા છેલ્લા 10 વર્ષથી વડોદરા પ્રતાપનગર હેડ ક્વાર્ટરમાં નોકરી કરતા હતા.
અંકલેશ્વર: 20 વર્ષીય યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો,પોલીસે તપાસ શરૂ કરી
9 Feb 2023 7:57 AM GMTતરસાલી કોસંબાના 20 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા કરી નહેરના કુવામાં નાખી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરત : ઉધનામાં ભંગારના વેપારી પર 2 અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થયા, પોલીસ તપાસ શરૂ...
4 Feb 2023 11:25 AM GMTસુરતના ઉધના રોડ નંબર 9 પાસે ભંગારના વેપારી પર બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ એક રાઉન્ડ ફાયરીંગ કરીને ફરાર થઈ ગયા હતા.
ભરૂચ:બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે યુવાનોના મોત,પોલીસે શરૂ કરી તપાસ
3 Feb 2023 10:56 AM GMTકોસંબાના તરસાલી ગામના દાદરી ફળિયામાં રહેતા ઈર્શાદ મહમદ ઉમર સુરતીના મોટા ભાઈ ૪૫ વર્ષીય અસરફ મહમંદ સુરતી ગતરોજ પોતાની બાઈક નંબર-જી.જે.૧૯.બી.જી.૬૮૧૭ લઇ...
સુરત : એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ...
25 Jan 2023 7:45 AM GMTસુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં 1 મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર યુવકે આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ છે.
સુરેન્દ્રનગર: ત્રણ ભાઈઓએ મળી આધેડની કરી ક્રૂર હત્યા,પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
9 Jan 2023 10:14 AM GMTશહેરના ૮૦ ફૂટ રોડ પર આવેલ વીમલનાથ સોસાયટી પાછળ મોડી રાત્રે એક યુવકની તીક્ષ્ણ હથિયારો વડે હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી
અંકલેશ્વર : શબનમ પાર્કના બંધ મકાનમાં તસ્કરોએ કર્યો દાગીના પર હાથફેરો, પોલીસ દોડતી થઈ...
3 Jan 2023 10:30 AM GMTશબનમ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ કરી ચોરી, પરિવાર લગ્નપ્રસંગમાં હાજરી આપવા બહારગામ હતો
સુરત : દરવાજા વગરની ખુલ્લી લિફ્ટના બકોરામાંથી નીચે પટકાતાં કામદારનુ મોત, પોલીસ તપાસ શરૂ..!
3 Jan 2023 8:11 AM GMTમળતી માહિતી અનુસાર, સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાં ગત રાત્રિ દરમ્યાન કામ કરતાં કામદારો સૂઈ ગયા હતા.
સાબરકાંઠા : પ્રાંતિજમાં કારનો કાચ તોડી રૂ. 2 લાખથી વધુના દાગીનાની ચોરી, પોલીસ તપાસ શરૂ...
30 Nov 2022 8:27 AM GMTહિંમતનગરના હડીયોલ ગામે પાર્ક કરેલ કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો રૂપિયા 2 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી
સાબરકાંઠા : અર્ધ સળગેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ દોડતી થઇ...
26 Nov 2022 12:03 PM GMTસાબરકાંઠા જીલ્લાના ઈડરના નરસિંહપુરા-પૃથ્વીપુરા ત્રણ રસ્તા નજીક અર્ધ સળગેલી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરત : અંગત અદાવતમાં ઓરિસ્સાના યુવકની હત્યાથી ચકચાર, પોલીસ તપાસ શરૂ...
8 Nov 2022 12:54 PM GMTસુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં અંગત અદાવતમાં ધોળે દિવસે યુવકની હત્યાથી ચકચાર મચી જવા પામી છે.
અમેરિકામાં 8 મહિનાની બાળકી સહિત ભારતીય મૂળના 4 નાગરિકોનું અપહરણ, પોલીસ તપાસમાં લાગી...
4 Oct 2022 10:24 AM GMTઅમેરિકાના કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાંથી ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં 8 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે.