Connect Gujarat

You Searched For "Price"

સિંગતેલના ભાવમાં થયો ભડકો, ડબ્બામાં બે દિવસમાં 40 રૂપિયાનો વધારો

9 Aug 2023 5:20 AM GMT
તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા ગૃહિણીનો માટે વધુ એક માઠા સામાચાર સામે આવ્યા છે. રાજકોટમાં આજે સિંગતેલના ભાવમાં ભડકો થયો છે.

સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો તમારા શહેરનો ભાવ..!

10 Jun 2023 5:02 AM GMT
અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 60,800 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે, ચાંદી રૂ. 500 વધીને રૂ. 73,300 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.

અમરેલી : APMCની જાહેર હરાજીમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા, ટેકાના ભાવે ખરીદી કરવા માંગ..!

22 May 2023 11:49 AM GMT
કાળી મજૂરી કરીને પકવવામાં આવતી ખેત જણસોને લઈને જગતનો તાત પોષણક્ષમ ભાવો નહીં મળતા વ્યાપક નિરાશામાં ગરકાવ થઈ ગયો છે

Googleનો સસ્તો ફોન Pixel 7a લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

11 May 2023 5:40 AM GMT
ગૂગલે તેની વાર્ષિક I/O 2023 ઇવેન્ટમાં તેનો નવો ફોન Pixel 7a લોન્ચ કર્યો છે. Pixel 7a સિવાય કંપનીએ તેનો પહેલો ફોલ્ડેબલ ફોન Pixel Fold પણ લોન્ચ કર્યો...

મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર,સીંગતેલના ભાવમાં આટલા રૂપિયાનો થયો ઘટાડો

28 April 2023 5:42 AM GMT
રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે,

સાબરકાંઠા: ખેડૂતોને તરબૂચના ઊંચા ભાવ ન મળતાં ફેંકી દેવા મજબુર,જુઓ ખેડૂતોની શું છે સ્થિતિ

26 April 2023 8:33 AM GMT
સાબરકાંઠા જીલ્લામાં તરબૂચની ખેતી કરનાર ખેડૂતોની માઠી દશા બેઠી હોય એવુ લાગી રહ્યું છે.

અમદાવાદ: કેન્દ્ર સરકારના આ પગલાથી CNGના ભાવમાં આવી શકે છે ધરખમ ઘટાડો !

7 April 2023 12:48 PM GMT
કેન્દ્ર સરકારે ગેસના ભાવ અંગે કિરીટ પારેખ સમિતિની ભલામણોને મંજૂરી આપી છે જેના કારણે ગેસના ભાવોમાં આવનારા સમયમાં ઘટાડો થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં...

અદ્યોગીક ગેસમાં સતત ભાવ વધતાં સુરેન્દ્રનગરના થાન સિરામિક ઉદ્યોગમાં મંદીનો માહોલ..!

12 March 2023 10:21 AM GMT
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાં સુરેન્દ્રનગર જીલ્લાના થાનનો સિરામિક ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લધુતમ ટેકાના ભાવથી ઘંઉ, બાજરી, જુવાર, રાગી, મકાઈની સીધી ખરીદી...

2 March 2023 8:14 AM GMT
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.૦૧/૦૩/૨૦૨૩થી તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી...

સિંગતેલના ભાવમાં ભડકો, ત્રણ દિવસમાં 130 રૂપિયાનો થયો વધારો

15 Feb 2023 6:23 AM GMT
રાજ્યમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.

અમરેલી: કાળા તલની ખેતી કરતાં ખેડૂતોએ નિરાશ થવાનો આવ્યો વારો,જુઓ કેમ ખેડુતોને ભાવ નથી મળી રહ્યા

14 Feb 2023 9:34 AM GMT
અમરેલી જિલ્લાના એપીએમસી સેન્ટરો પર તલની આવક થઈ રહી છે કાળા અને સફેદ તલમાં ઉલટી ગંગા આ વખતે રહેતી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે

ગાંધીનગર: રાજયમાં તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે

8 Feb 2023 6:21 AM GMT
રાજ્યમાં આગામી 10 માર્ચથી 7 જૂન દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ કરાશે જે અંગેની માહિતી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે