Connect Gujarat

You Searched For "problem"

શું તમે પણ આ ખોરાક ખાધા પછી વધારે પાણી પીઓ છો? જો તમને આ આદત હોય તો છોડી દેજો નહિતર થશે આ સમસ્યા...

17 Dec 2023 10:08 AM GMT
કેટલાક લોકોને એવી આદત હોય છે પાણી પીધા વગર તેમનું ભોજન પૂરું થતું નથી.

અંકલેશ્વર: ભર શિયાળે નોટીફાઇડ વિસ્તારમાં ૩૫ દિવસ માટે પાણી કાપની સમસ્યા ઉદભવશે

23 Nov 2023 11:22 AM GMT
અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં આગામી તા. ૧૨મી ડિસેમ્બર થી ૩૫ દિવસ માટે નહેરનો પાણી પુરવઠો બંધ થનાર હોય પાણીકાપની સમસ્યા ઊભી થશે.

PCODની સમસ્યાને જળમૂળથી દૂર કરશે આ લાડુ, ટીનએજની છોકરીઓ આ લાડુ ખાવાનું શરૂ કરો…..

16 Nov 2023 7:26 AM GMT
આજના સમયમાં પોલિસિસ્ટિક ઓવરી ડિસીઝ (PCOD) ની સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને ટીનેજ છોકરીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

માથામાં આવતી ખંજવાળથી છુટકારો મેળવવા અપનાવો આ હોમ ટિપ્સ, તમારી સમસ્યાને કરશે એક જ વારમાં દૂર....

4 Nov 2023 11:25 AM GMT
જેમ જેમ શિયાળાની શરૂઆત થશે તેમ સ્વાસ્થ્યને અને સ્કિનને લગતી પણ અનેક સમસ્યાઓ ઊભી થશે. જેમાંની એક છે

પેટમાં દુખવાની સમસ્યાને નજરઅંદાજ ના કરતાં, નહીં તો હેરાન થઈ જશો.... હોય શકે છે ગંભીર બીમારી

9 Sep 2023 9:24 AM GMT
શું તમને ક્યારેય પેટમાં ડાબી બાજુ દુખાવો થાય છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો પેટમાં દુખવું એ એક સામાન્ય બાબત છે.

ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા આ 3 રીતથી કરો ફટકડીનો ઉપયોગ, ફેશ થઈ જશે એકદમ ક્લીન......

2 Sep 2023 9:49 AM GMT
ફટકડીનો ઉપયોગ વાસ્તુ અને ઘર સાથે જોડાયેલા અનેક કામોમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફટકડીનો ઉપયોગ ખીલની સમસ્યા દૂર કરવા માટે પણ થાય છે?

ચોમાસામાં ચપટી વગાડતાં દૂર થઇ જશે વાળ ખરવાની સમસ્યા, અપનાવો લીમડાનો આ ઉપાય.......

12 Aug 2023 9:22 AM GMT
ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હોય છે.

વર્લ્ડ કપ : ક્રિકેટ ફેન્સની મુસીબત વધશે! ભારત-પાકિસ્તાન મેચના શિડ્યુલમાં થઈ શકે છે ફેરફાર, જાણો કારણ.!

26 July 2023 6:07 AM GMT
ભારતીય ટીમે આ વર્ષના અંતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો સામનો કરવાનો છે.

ભરૂચ : જંબુસર નગરમાં ખાડાની સમસ્યા ફરી એકવાર વકરી, લોકોને હાલાકી...

30 Jun 2023 11:31 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ખાડાની સમસ્યા ફરી એકવાર વકરી હોવાનું સામે આવતા પ્રજાની પરેશાનીમાં વધારો થયો છે

શું તમારા પણ વાળ ઉતરે છે? તો અપનાવો આ ટિપ્સ માત્ર 2 દિવસ બંધ થઈ જશે ખરતા વાળની સમસ્યા.....

30 Jun 2023 8:07 AM GMT
હાલ મોટા ભાગના લોકોનમાં વાળ ખરવાની સમસ્યાઓ જોવા મળે છે. વાળની સંભાળ માટે લોકો વિવિધ પ્રકારની ટ્ર્રિટમેંટ કરાવે છે.

વલસાડ : જનસેવાનું સાર્થક માધ્યમ બન્યો સ્વાગત કાર્યક્રમ, વાપીમાં ગટર જામની સમસ્યાનો ત્વરિત નિકાલ થતા 50 ઘરના રહીશોને રાહત...

23 Jun 2023 2:07 PM GMT
વલસાડમાં તા. 23 જૂનના રોજ પ્રજાની સમસ્યાનું સુખદ અને ત્વરિત નિરાકણ એટલે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારોને કચેરીના ધક્કા ન...

એસિડિટીની સમસ્યા હવે થઈ જશે દૂર, દુધમાં આ વસ્તુ ભેળવીને પી લો.

16 Jun 2023 11:06 AM GMT
દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે.