Home > rain
You Searched For "Rain"
અમદાવાદ : કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની રી-એન્ટ્રી, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
1 Sep 2022 9:29 AM GMTઅમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા
સાબરકાંઠા : ઇડરમાં અવિરત મેઘમલ્હાર થતાં ઝરણા વહેવા લાગ્યા, જળાશયોમાં પાણીની આવકમાં વધારો
24 Aug 2022 5:47 AM GMTસાબરકાંઠા જિલ્લાના ઇડરમાં પોણા બે અને હિંમતનગરમાં એક ઈંચ વરસાદ વરસતા ઇડર ગઢ પર ઝરણા વહેવા લાગ્યા હતા.
બ્રિટનમાં વરસાદથી તબાહી,હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ
17 Aug 2022 7:49 AM GMTઈંગ્લેન્ડમાં સતત બીજા દિવસે વરસાદના કારણે પૂરની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. રસ્તા પરથી ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
અમદાવાદ: વાસણા બેરેજમાંથી છોડાશે વિપુલ પ્રમાણમાં પાણી,12 ગામોમાં અપાયું એલર્ટ
12 Aug 2022 8:00 AM GMTરાજ્યમાં ભારે વરસાદના કારણે નદી નાળા અને ડેમો ભરાઈ ગયા છે ત્યારે ભારે વરસાદને કારણે નર્મદા કેનાલમાં પાણીની આવક થઈ છે
ચોમાસાના નવા રાઉન્ડનો "પ્રારંભ" : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના..!
9 Aug 2022 8:35 AM GMTઅમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત : કામરેજના કોળી ભરથાણા ગામે વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા લોકો પર પડી વીજળી,જુઓ પછી શું થયું..?
5 Aug 2022 9:24 AM GMTસુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામે વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા પાંચ લોકોને ઇજા થઇ હતી,તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી,જુઓ કયા કયા જીલ્લામાં પડશે વરસાદ
25 July 2022 9:40 AM GMTરાજયમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે ત્યારે આવનારા 5 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરવામાં આવી છે
ભરૂચ જીલ્લામાં મેઘમહેર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 42% વધુ વરસાદ,સિઝનનો 70 ટકા વરસાદ વરસ્યો
24 July 2022 8:39 AM GMTભરૂચ જિલ્લા પર મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે. જીલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 70 ટકા વરસાદ વરસ્યો છે જે ગત સિઝનની સરખામણીએ 42% વધુ છે
નર્મદા : 21 ઇંચ વરસાદને કારણે ઐતિહાસિક તલકેશ્વર મહાદેવ મંદિરની કરજણ નદીમાં જળસમાધિ, ભક્તોમાં નિરાશા વ્યાપી
24 July 2022 7:38 AM GMTકરજણ નદી કિનારે આવેલ ઐતિહાસિક તલકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. ડેડીયાપાડા અને સાગબારામાં 21 ઇંચ પડતા કરજણ ડેમમાંથી પુર આવ્યું છે
સાબરકાંઠા:વરસતા વરસાદ વચ્ચે પોળો ફોરેસ્ટની અપ્રતિમ સુંદરતા,દ્રશ્યો નિહાળી મુલાકાત લેવાનું અચુક થશે મન
24 July 2022 7:34 AM GMTસમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત બનેલા વિજયનગર ફોરેસ્ટમાં સતત વરસાદના પગલે કુદરતે જાણે કે સોળે શણગાર સજ્યા હોય તેવા દ્રશ્યો ઊભા થયા...
અમરેલી : વડિયાના સુરવો ડેમમાં 11 ફૂટ સુધી વરસાદી પાણી સંગ્રહ થતાં ખેડૂતો ખુશ'ખુશાલ
17 July 2022 7:17 AM GMTઆ છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની જીવાદોરી સમાનનો સુરવો ડેમ.વડિયા વાસીઓ માટે સૌથી મોટી ખુશીની વાત એ છે .
અમદાવાદ : અનરાધાર વરસાદ બાદ ઠેર ઠેર 22 ભૂવા પડ્યા, એએમસીની કામગીરી પર સવાલ ઉઠયા
16 July 2022 10:18 AM GMTઅનરાધાર વરસાદે રાજ્યના સૌથી મોટા મહાનગરની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યો છે