Home > rajkot:
You Searched For "Rajkot"
રાજકોટ ઉપલેટામાં તાજા જન્મેલા બાળકને તરછોડનાર માતા-પિતાને કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી
3 Feb 2024 2:27 PM GMTઉપલેટા પોલીસ મથકમાં તરછોડનારના માતા-પિતા સામે તુરંત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી
જુનાગઢ લગ્ન પ્રસંગમાં થયેલ ૨૫ તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે તસ્કરને રાજકોટથઇ ઝડપી પાડ્યો
31 Jan 2024 8:54 AM GMTજુનાગઢ લગ્ન પ્રસંગમાં થયેલ ૨૫ તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલી કાઢી તમામ મુદ્દામાલ સાથે તસ્કરને રાજકોટથી દબોચી લીધો
છેલ્લા 48 કલાકમાં આપઘાતની રાજકોટમાં 5 ઘટના બની
27 Jan 2024 3:14 PM GMTપાંચેય બનાવમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું
રાજકોટ નજીક કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન, કેન્દ્રીય આરોગ્યમંત્રી સહિત મુખ્યમંત્રીની ઉપસ્થિતિ
21 Jan 2024 1:22 PM GMTરાજકોટ-પડધરીના અમરેલી ગામે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 42 એકરથી વધુ જમીન પર નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું...
રાજકોટ : ખોડલધામ દ્વારા કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું, PM મોદીએ આપી વર્ચ્યુઅલ હાજરી
21 Jan 2024 9:12 AM GMTરાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલ અમરેલી ગામ ખાતે 42 એકરથી વધુ જમીન પર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભૂમિપૂજન...
રાજકોટ : ઘરકંકાસ બાબતે પતિએ લોખંડના પાઈપ વડે ઘા ઝીંકી પત્નીની કરી નાખી હત્યા..
16 Jan 2024 10:53 AM GMTસર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં ભાડાના મકાનમાં રહેતી કમળાબેનની ગત શુક્રવારે સાંજે લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.
રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
25 Dec 2023 2:44 AM GMTરાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પિતા અને પુત્રનું...
રાજકોટ: GPCBની ગંભીર બેદરકારી સામે આવી,જેતપુરના સાડી ઉધોગો દ્વારા નદીમાં છોડાઇ છે કેમિકલ યુક્ત પાણી
18 Dec 2023 7:28 AM GMTજેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે.જેતપુરના સાડી ઉધોગો દ્વારા ઉબેન નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી આવી રહ્યું છે.
રાજકોટ: છેલ્લા સાત વર્ષમાં મનપાએ 9,239 નાગરિકોને સીસીટીવીના માધ્યમથી જાહેરમાં પિચકારી મારતા ઝડપી પાડ્યા
12 Dec 2023 4:34 AM GMTરાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી વાહન ઉપર જતા જાહેરમાં થૂંકનારાઓને રૂપિયા...
ગૃહપ્રધાન હર્ષ સંઘવી હતા એ જ વંદેભારત ટ્રેન પર રાજકોટ નજીક થયો પથ્થરમારો,રેલ્વે પોલીસે તપાસ શરૂ કરી
8 Dec 2023 7:04 AM GMTરાજકોટમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ એક ઘટના બની હતી,
હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં પહોંચ્યા, રાજકોટથી અમદાવાદ ST બસમાં કરી સફર
8 Dec 2023 5:49 AM GMTગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરૂવારે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે પ્રથમ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં સફર કરી હતી
રાજકોટ : પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપી, પછી જુઓ શું થયું..!
17 Nov 2023 6:55 AM GMTરાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપી પાડી હતી.