Home > rakshabandhan
You Searched For "Rakshabandhan"
રક્ષાબંધન 2023 : રાખડી બાંધતી વખતે દિશાનું ધ્યાન રાખવું, અવગણના કરવાથી પરિણામ નહીં મળે..!
28 Aug 2023 10:18 AM GMTરક્ષાબંધન 2023 જ્યોતિષીઓના મતે ભદ્રાકાલ રાત્રે 09:02 સુધી છે. આ પછી, રાખડી બાંધવાનો શુભ સમય છે, જે બીજા દિવસે 31 ઓગસ્ટના રોજ સવારે 07.05 કલાકે છે.
અંકલેશ્વર: રક્ષાબંધનના તહેવારમાં ભાઈના કાંડે ક્યારે બાંધવી રાખડી? જુઓ સચોટ માર્ગદર્શન
28 Aug 2023 8:36 AM GMTરક્ષાબંધનના તહેવારમાં ભાઈના કાંડે રાખડી બાંધવા માટે અનેક મતમતાંતર જોવા મળી રહ્યા છે
સુરતમાં બની વર્ડ બિગેસ્ટ ફૂડ રાખડી, રાખડીમાં શણગાર્યો 56 ભોગનો શણગાર......
28 Aug 2023 8:02 AM GMTરાખડી ઉપર વિશેષ 56 ભોગના વિવિધ પ્રકારની ફૂડ વાનગીઓ રાખવામાં આવી હતી.
રક્ષાબંધન પર મીનાકારી ઇયરિંગની આ ડિઝાઇન પર તમારા લૂકને બનાવશે એકદમ પરફેકટ.......
26 Aug 2023 10:14 AM GMTકોઈ પણ લૂકને પરફેક્ટ બનાવવામાં એકસેસરીઝ ની ખાસ ભૂમિકા હોય છે. ખાસ કરીને જ્યારે તમે તહેવારો પર એથનિક આઉટફિટ પહેરો છો.
સુરત : બજારમાં જોવા મળી લેબગ્રોન ડાયમંડની બનેલી રાખડી, રાખડીની કિંમત 70 હજારથી 5 લાખ....
26 Aug 2023 6:54 AM GMTભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન અને આ પ્રેમનું પ્રતીક એટલે કે રાખડી. બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે.
હિંમતનગર : સ્પાઉસ ક્લબ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ....
26 Aug 2023 6:10 AM GMTરક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે.
ભરૂચ : આત્મીય ગ્રીન સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરાય...
25 Aug 2023 10:18 AM GMTઝાડેશ્વર વિસ્તાર સ્થિત આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
વડોદરા : PM મોદીના કાંડે બંધાશે ભાજપ મહિલા મોરચાની બહેનોએ બનાવેલી રાખડી, જુઓ કેવું કરાયું આયોજન..!
22 Aug 2023 7:56 AM GMTજિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે
રક્ષાબંધનના દિવસે કઈક હટકે દેખાવા માંગતા હોવ તો ટ્રાઈ કરો આ અલગ અલગ આઉટફિટ......બધા કરશે વખાણ
14 Aug 2023 10:17 AM GMTરક્ષાબંધનનો તહેવાર આવવાનો છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે. અને તેના સારા જીવનની શુભેચ્છા પાઠવે છે
ભરૂચ : કલરવ શાળાના દિવ્યાંગ બાળકોએ બનાવી આકર્ષક રાખડીઓ, બાળકોને પ્રોત્સાહિત કરવા લોકો રાખડી ખરીદવા ટ્રસ્ટની અપીલ
7 Aug 2023 12:13 PM GMTકલરવ શાળાના દિવ્યાંગ બાળકો અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ રાખડીઓ બનાવી રહ્યા છે.
PM મોદીના સ્વપ્નને સાકાર કરતી અમરેલીની મહિલાઓ, રક્ષાબંધન પૂર્વે રાખડી બનાવી બની આત્મનિર્ભર...
26 July 2023 10:12 AM GMTદેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલને સાર્થક કરવા સહકારી સંસ્થાના સહયોગથી અમરેલી જિલ્લાની બહેનો દ્વારા...
રક્ષાબંધનની રજાઓમાં પ્રવાસ કરવાની યોજના છે? તો આ સ્થળની મજા લો...
23 July 2023 10:28 AM GMTરક્ષાબંધનના અવસર પર ભાઈઓ તેની બહેનને ખાસ લાગે તે માટે અવનવી ભેટો આપતા હોય છે. આવી સ્થિતિમાં તમે પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. આ દિવસને ખાસ અને યાદગાર...