Connect Gujarat

You Searched For "registered"

અમદાવાદ: વૃદ્ધ મહિલા પર હુમલો કરનાર રસ્તે રખડતી ગાયના માલિક સામે ગુનો દાખલ

22 Feb 2023 10:17 AM GMT
અમદાવાદની અમરાઈવાડી પોલીસે વૃદ્ધ મહિલા પર હુમલો કરનાર રસ્તે રખડતી ગાયના માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર: ઉંચુ વ્યાજ વસુલતા વ્યાજખોર સામે પોલીસે ગુનો દાખલ કર્યો, વ્યાજખોરોમાં ફફડાટ

19 Jan 2023 11:09 AM GMT
ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પારસીવાડ ઉપલી ખડકીના યુવાનને ભરૂચના વ્યાજખોરે મુદ્દલ રકમ કરતા વધુ વ્યાજ વસુલી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

ભરૂચ : પડતર માંગણીઓ મુદ્દે મોરિયાણા વન વિભાગના કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી નોંધાવ્યો અનોખો વિરોધ

18 Sep 2022 11:22 AM GMT
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામ ખાતે વન વિભાગના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ મુદ્દે અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આજે દ્રૌપદી મુર્મુના નામે નોંધાશે આ સાત મોટા રેકોર્ડ, અત્યાર સુધી કોઈ રાષ્ટ્રપતિ નથી કરી શક્યા

25 July 2022 4:24 AM GMT
દ્રૌપદી મુર્મુ આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ સાથે દેશને પ્રથમ આદિવાસી અને બીજી મહિલા રાષ્ટ્રપતિ મળશે

રાજયમાં આજે 547 નવા પોઝિટિવ કેસ નોધાયા, 419 દર્દીઓ થયા સાજા

30 Jun 2022 4:47 PM GMT
આજે વધુ નવા 547 કેસ નોંધાયા છે. આજે 419 લોકોએ કોરોનાને મ્હાત આપી

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2500ને પાર, આજે 351 નવા કેસ નોધાયા

27 Jun 2022 3:52 PM GMT
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2500ને પાર થઈ ગયો છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 351 કેસ નોંધાયા છે.

સાઉથ એક્ટર અલ્લુ અર્જુન મુશ્કેલીમાં, ભ્રામક જાહેરાત બદલ FIR નોંધાઈ

11 Jun 2022 10:22 AM GMT
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર અલ્લુ અર્જુન ભૂતકાળમાં પોતાની ફિલ્મ પુષ્પાને લઈને ચર્ચામાં હતા. અભિનેતાની આ ફિલ્મને દેશભરમાં ખૂબ પસંદ કરવામાં આવી...

અમદાવાદ: સરીયાના ત્રાસથી પરિણીતાની માનસિક સ્થિતિ થઈ ખરાબ,પોલીસ ફરિયાદ નોંધાઈ

23 May 2022 5:42 AM GMT
અમદાવાદમાં ઘરેલુ હિંસાના રોજના અનેક કેસ મહિલા પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દાખલ થતા હોય છે. પરંતુ આ તમામ કેસમાં લગ્નના એક વર્ષ પછી દહેજ,...

નાણાકીય વર્ષ 2021-22માં 1.67 લાખથી વધુ નોંધાઈ નવી કંપનીઓ, કેન્દ્ર સરકારે આપી માહિતી

19 April 2022 7:17 AM GMT
કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) અનુસાર, ગયા નાણાકીય વર્ષ (2021-22)માં દેશમાં 1.67 લાખથી વધુ કંપનીઓ નોંધાઈ છે

રાજ્યમાં આજે કોરોનાના 17 નવા કેસ નોધાયા, કુલ એક્ટિવ કેસની સંખ્યા 352 રહી

19 March 2022 3:43 PM GMT
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 358 પર પહોંચી ગયો છે....

ભરૂચ: આમોદના આછોદ ગામે પતિએ પત્નીને કહ્યું તલાક તલાક તલાક, પતિ સામે ગુનો નોંધાયો

17 March 2022 4:29 PM GMT
ભરૂચ જિલ્લામાં ત્રિપલ તલાકની અનેક ઘટનાઓ સામે આવી

મહેન્દ્ર ફળદુ આપઘાત કેસ : રાજકોટ પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ નોંધી નામ જોગ ફરિયાદ, SIT કરશે તપાસ

3 March 2022 5:13 AM GMT
રાજકોટનું નામ આવે એટલે રંગીલા સિટીની ઓળખ હોઠ પર આવીને ઊભી રહી જાય. પરંતુ આ રંગીલા સિટીમાં હવે ભ્રષ્ટાચાર, લાંચ-રૂશ્વત, અને ઠગાઈ જેવા કિસ્સાઓ પણ વધતા...