Connect Gujarat

You Searched For "Robbers"

વલસાડ: ક્રાઇમ બ્રાન્ચે કરોડોની ચોરીના મામલામાં આરોપીઓની કરી ધરપકડ

3 Sep 2023 10:33 AM GMT
સુરતના સરથાણામાં થયેલ કોરોડોની ચોરીના મામલામાં વલસાડ એલ.સી.બી દ્વારા આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

દાહોદ : જેસાવાડાના પરીવાર પાસેથી લાખો રૂપિયાના રોકડ-દાગીનાની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર..!

31 Aug 2023 2:53 PM GMT
જેસાવાડા ગામના પરીવાર પાસેથી રોકડ-દાગીનાની લૂંટરક્ષાબંધન પર્વની ઉજવણી કરવા જતાં બની હતી ઘટના5 લૂંટારૂઓ લાખો રૂપિયાના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર મળતી...

આફ્રિકાના ઝાંબિયામાં મૂળ ભરૂચ 3 વ્યક્તિ પર ફાયરિંગ,લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું

23 Aug 2023 6:33 AM GMT
વિદેશમાં ભારતીય નાગરિકો પર ફરી એકવાર હુમલાનો બનાવ સામે આવ્યો છે.આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચ 3 વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે

ભરૂચ: ઝનોર-નબીપુર રોડ પર રૂ.1 કરોડના લૂંટના મામલામાં 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

24 Jun 2023 11:58 AM GMT
ભરૂચના ઝનોર-નબીપુર રોડ પર શુક્રવારે બપોરે કારમાં પસાર થઇ રહેલાં અમદાવાદના સોનીને આંતરી બંદુક તથા ચપ્પુની અણીએ 2 કિલો સોનું તથા રોકડ મળી 1 કરોડની લૂંટ...

અમદાવાદ : રસ્તા વચ્ચે બસ રોકાવી કરોડો રૂપિયાના સોનાની લૂંટ ચલાવી શખ્સો ફરાર..!

30 March 2023 10:42 AM GMT
અમદાવાદમાં ફરી એકવાર લૂંટની ઘટના બની છે. અમદાવાદથી મુંબઈ સોનું લઈ જવાતા પહેલા જ આરોપીઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

અમદાવાદ : વધુ વજનવાળી ચેઇન પહેરતા પુરુષોને જ ટાર્ગેટ કરી લૂંટ ચલાવતા 3 શખ્સોની ધરપકડ...

23 March 2023 6:56 AM GMT
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પુરુષને છરી બતાવીને લૂંટવાના બનાવો સામે આવી રહ્યા હતા.

અમરેલી : બાબરામાં આંગડીયાકર્મી પર ખુની હુમલો કરી રૂ. 1.02 લાખની લૂંટ ચલાવનાર 5 શખ્સો ઝડપાયા...

4 March 2023 10:19 AM GMT
અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રોકડની લૂંટની ઘટના પરથી પોલીસે પરદો ઊંચક્યો છે.

અમદાવાદ: સાયલા હાઇવે પર થયેલી કરોડો રૂપિયાની ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો,જુઓ શું પોલીસનું ઓપરેશન ડીપ સર્ચ !

1 March 2023 12:24 PM GMT
રાજકોટ અમદાવાદ હાઇવે પર સાયલા પાસેથી જઈ રહેલી બોલેરો કાર જેમાં કરોડો રૂપિયાની ચાંદી અને ઈમિટેશન જ્વેલરી ભરેલી હતી જેની 17 ફેબ્રુઆરીના લૂટ થઈ હતી.

અમદાવાદ: લૂંટ કરવા પહોંચે એ પૂર્વે જ આરોપીઓને પોલીસે ઝડપી લીધા, 3 હથિયાર પણ કબ્જે કર્યા

27 Feb 2023 7:44 AM GMT
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે વધુ એક લૂંટનો બનાવ બનતા અટક્યો છે.

ભરૂચ: જંબુસરના યુવાનની આફ્રિકામાં લૂંટના ઇરાદે હત્યા, પરિવારજનોએ શોકાતુર

21 Feb 2023 10:56 AM GMT
આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. ભરૂચના જંબુસરના જુબેર પટેલની આફ્રિકામાં લૂંટ કરવા માટે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

સુરત : ચપ્પુની અણીએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટારુઓએ ચલાવી રૂ. 7 લાખની લૂંટ...

21 Feb 2023 10:30 AM GMT
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ચપ્પુની અણીએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી રૂ. 7 લાખની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા છે.

સુરત: કામરેજ પોલીસને મળી સફળતા,ઉંભેળ લૂંટના વધુ ત્રણ લૂંટારા રાજસ્થાનથી ઝડપાયા

16 Feb 2023 7:05 AM GMT
ઉંભેળ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કલરકામ અને ફર્નિચરના વેપારીને આંતરીને લૂંટ ચલાવનાર 3 લૂંટારુઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી