Connect Gujarat

You Searched For "situation"

ભરૂચ: આ વિસ્તારમાં માર્ગ શોધવો તમને લાગશે મુશ્કેલ, જુઓ કેવી છે પરિસ્થિતિ

26 Dec 2022 3:37 PM GMT
ભરૂચ નગર સેવા સદન સામે લોકોમાં રોષવરસાદી કાંસનો સ્લેબ અનેક જગ્યાએ ધરાશાયીપ્રમુખ અમિત ચાવડાએ કર્યું નિરિક્ષણસ્થાનિકોના પ્રશ્નના નિરાકરણની ખાતરી...

ચીનમાં કોરોનાના કારણે સ્થિતિ બેકાબૂ, દવા-ડોક્ટરોની ભારે અછત.. !

23 Dec 2022 5:59 AM GMT
ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. અહીં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ આવી રહ્યા છે.

અમદાવાદ: ચોમાસાની સિઝનમાં વિવિધ વિસ્તારોમાં ભુવા પડતા વાહનચાલકોને મુશ્કેલી,જુઓ કેવી છે પરિસ્થિતિ

19 Sep 2022 1:01 PM GMT
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સિઝનમાં માર્ગો બિસ્માર બન્યા છે તો સાથે જ ઠેર ઠેર ભૂવા પડવાની ઘટના પણ બની રહી છે જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી...

ગીર સોમનાથ : અતિ વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા, લીલા દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરતાં ખેડૂતો..!

26 Aug 2022 8:31 AM GMT
ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તો બીજી તરફ બેટ બનેલા ખેતરો જ્યાં સુકાવા જાય છે.

નવસારી : પુર પ્રભાવિત વિસ્તારોમાં સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવા ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ પહોચી જ નહીં, વાંચો વધુ..!

30 July 2022 12:02 PM GMT
નવસારી જિલ્લાની 3 નદીઓમાં આવેલા ઘોડાપુરથી થયેલી તારાજી અને સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવા આવી હતી

ઇરાકમાં પણ શ્રીલંકા જેવી સ્થિતિ! વિરોધીઓએ સંસદ ભવન પર કબજો કર્યો, જાણો શા માટે થયો બળવો

28 July 2022 5:38 AM GMT
શ્રીલંકાની સામાન્ય જનતા થોડા દિવસો પહેલા સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવી હતી અને રાષ્ટ્રપતિ ભવન અને પીએમના નિવાસસ્થાન પર કબજો જમાવી લીધો

સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં મંદીનો માહોલ,જાણો શું છે આજની સ્થિતિ

25 July 2022 6:19 AM GMT
વૈશ્વિક ગ્લોબલ માર્કેટ માંથી મળતા મિક્સ સંકેતોને પગલે આજે ભારતીય સેર બજારમાં ઉતાર ચડાવ ના સંકેત મળી રહ્યા છે.

નર્મદા : ભારેથી અતિ ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આરોગ્ય વિભાગ સજાગ

19 July 2022 7:15 AM GMT
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ બાદ ઝાડા ઉલટીના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલે વરસાદથી વધુ પ્રભાવિત નવસારી સહિત ૬ જિલ્લાની પરિસ્થિતીની સમીક્ષા કરી

15 July 2022 12:14 PM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી વધુ પ્રભાવિત નવસારી સહિત ૬ જિલ્લાની પરિસ્થિતી-બચાવ-રાહત રેસ્કયુ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા સી.એમ-ડેશબોર્ડ દ્વારા...

અમદાવાદ : સ્માર્ટ સિટીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય, અખબારનગર અંડરપાસને બંધ કરાયો...

8 July 2022 3:30 PM GMT
અમદાવાદમાં માત્ર 4 કલાકમાં વરસેલા વરસાદના કારણે શહેર પાણી પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાય જતાં સ્થાનિકો...

ભરૂચ : પૂર આવેને પાળ બાંધવા જેવી સ્થિતિ, નગરપાલિકા કર્મચારીઓ ચાલુ વરસાદે કામ કરતા નજરે પડ્યા

28 Jun 2022 7:00 AM GMT
થોડા જ વરસાદમાં નગરપાલિકાની ખુલી પોલ, શહેરના સેવાશ્રમ માર્ગ પર પાણીનો ભરાવો

પાકિસ્તાનમાં સ્થિતિ બગડી, રાત્રે 8:30 વાગ્યા પછી બંધ થશે બજાર, કારણ જાણીને ચોંકી જશો

9 Jun 2022 4:54 AM GMT
પાકિસ્તાનની અશાંત અર્થવ્યવસ્થાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનમાં વીજળી બચાવવા માટે અભૂતપૂર્વ પગલું ભરવામાં આવ્યું છે.