Connect Gujarat

You Searched For "Smuggling"

અંકલેશ્વર : ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો મહારાષ્ટ્રનો ટ્રકચાલક ઝડપાયો, રૂ. 11.09 લાખનો મુદ્દામાલ જપ્ત...

1 Oct 2022 9:56 AM GMT
ભરૂચ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી

અંકલેશ્વર : વિદેશી દારૂ સગેવગે થાય તે પહેલાં જ નવા દિવા ગામમાં પોલીસના દરોડા, રૂ. 13.10 લાખનો મુદ્દામાલ જપ્ત

1 Oct 2022 9:43 AM GMT
નવા દિવા ગામે વિદેશી દારૂ સગેવગે કરતા પહેલાં જ દરોડા પાડી રૂપિયા 1.10 લાખના દારૂના જથ્થા સહિત રૂપિયા 13.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની...

સુરેન્દ્રનગર:યાત્રાધામ ચોટીલામાં નશાનો કાળો કારોબાર કરવા આવેલા બે શખ્સો ઝડપાયા,જુઓ શું હતો પ્લાન

15 July 2022 9:04 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસે બે શખ્સોને ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ : મોંઘીદાટ ભાડે ગાડી કરી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો, 1 લાખનો વિદેશી દારૂ જપ્ત

4 July 2022 11:29 AM GMT
અમદાવાદમાં અને અમદાવાદ જિલ્લામાં દારૂ ઘુસાડવાના બુટલેગરો રોજ નવા નવા કિમિયા અપનાવે છે. પરંતુ પોલીસ પણ તે કીમિયા શોધી બુટલેગરોને ઝડપી પડે છે.

અરવલ્લી : પશુની તસ્કરી કરતો ટ્રક પલટી મારી જતાં 6 પશુના મોત, જુઓ LIVE વિડિયો...

28 Jun 2022 3:20 PM GMT
મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા ગાજણ ટોલ બૂથ નજીક પશુની તસ્કરી કરતાં ટ્રકનો અકસ્માત થયો હતો. જે ટ્રક 25 જેટલા પશુઓ ભરી ગત મોડી...

ટેક્સાસમાં ટ્રેક્ટર-ટ્રેલરમાંથી 46 મૃતદેહ મળ્યા બાદ સનસનાટી, પ્રવાસી તસ્કરી દરમિયાન માર્યા ગયાની આશંકા

28 Jun 2022 4:01 AM GMT
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ટ્રેક્ટર-ટ્રેલરમાંથી 46 માઇગ્રન્ટ્સ મૃત હાલતમાં મળી આવ્યા

ગીર સોમનાથ : બે'રોજગાર યુવાનોએ શરૂ કરી ટાયરોની તસ્કરી, આખરે CCTVના આધારે ઝડપાયા...

23 May 2022 5:11 PM GMT
ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને રાજકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ટાયરોની ચોરી કરતી ગેંગના સાગરીતોને ગીર સોમનાથ જિલ્લાની તાલાલા પોલીસે ઝડપી પાડ્યા

ભરૂચ : દહેજથી ટ્રકમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસાને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, 5 ઇસમોની ધરપકડ…

23 May 2022 12:48 PM GMT
ઓસ્ટ્રેલિયન કોલસાને કાઢી લઈ થાનની માટી અને ફ્લાયએશ ભરવાનું કૌભાંડ ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના કાપોદ્રાના એક ગોડાઉનમાંથી ઝડપી પાડ્યું છે.

સુરેન્દ્રનગર : સસ્તામાં લાવેલા ગેરકાયદે હથિયારો સામે ડબલ કમાણી કરતી ગેંગ ઝડપાય…

6 May 2022 10:20 AM GMT
સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ જિલ્લામાંથી એટીએસ ટીમે 54 હથિયાર સાથે 24 શખ્સોને ઝડપી પાડ્યા..

અંકલેશ્વર: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

14 April 2022 11:22 AM GMT
અંદાડા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલકે પ્રધાન મંત્રી અન્ન યોજનાનુ અનાજ બારોબાર વેચી દિહુ હોવાનું ધ્યાને આપતા પ્રાંત અધિકારી નૈતિકા પટેલ અને...

વલસાડ : દારૂની હેરાફેરી માટે બુટલગરોએ વાપરી એન્જીનીયર બુદ્ધિ, જુઓ કેવો અપનાવ્યો કીમિયો..!

6 April 2022 12:33 PM GMT
દારૂની હેરાફેરી માટે ફરી એકવાર વલસાડ જીલ્લામાં યુવાનોએ એક અલગ જ કીમિયો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે.

ભરૂચ : દહેજ સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી કોલસો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા

7 March 2022 2:49 PM GMT
દહેજ પોલીસે કોલસા કાંડના પાંચ આરોપીઓને ૨૧ ટન કોલસો અને વાહનો સહિત ૩૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા અદાણી કંપનીમાંથી ફિલાટેક્ષ કંપનીમાં જતો કોલસો અધ...