Connect Gujarat

You Searched For "Somnath"

સોમનાથનો ધર્મઘ્વજ ભક્તોનો પ્રિય શ્રાવણના પ્રથમ સોમવારે 51 ધ્વજાની પૂજા કરવામાં આવી

21 Aug 2023 3:28 PM GMT
"હરહર મહાદેવ,બમબમ ભોલે" ના નાદ થી પ્રભાસ તીર્થ ગુંજી ઉઠ્યું...શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરવા ભાવિકોમાં અનેરું આકર્ષણપિતૃમોક્ષ અને મનોકામના...

પેટા ચૂંટણી માટે મતદાન : ભરૂચ, અરવલ્લી અને ગીર સોમનાથમાં પાલિકાની પેટા ચૂંટણી માટે થયું મતદાન...

6 Aug 2023 10:12 AM GMT
આજે રવિવારના રોજ રાજ્યભરમાં પાલિકાના વિવિધ વોર્ડમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું,

ગીર સોમનાથ: પૂર અસરગ્રસ્તો માટે સોમનાથ ટ્રસ્ટ આગળ આવ્યુ,જુઓ શું કરી વ્યવસ્થા

21 July 2023 6:07 AM GMT
ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદના પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુરથી અસરગ્રસ્ત લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે

ગીર સોમનાથ : પોલીસ-NDRFની સરાહનીય કામગીરી, વરસાદમાં ફસાયેલા લોકોનું બોટ-ટ્રેક્ટર મારફતે રેસક્યું કર્યું...

19 July 2023 11:31 AM GMT
વેરાવળ-સોમનાથ બાયપાસની સોસાયટીમાં ભરાયું પાણી, રેસ્ક્યૂ બોટ-ટ્રેક્ટર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા.

ગીર સોમનાથ: રામમંદિર ઓડિટોરિયમ હોલ સોમનાથ ખાતે યોજાઈ સાંસદ યોગ સ્પર્ધા,અનેક સ્પર્ધકોએ લીધો ભાગ

28 Jun 2023 7:29 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ હતું જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો

વેરાવળમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોગાસન પ્રોટોકોલ તાલીમ, યોગ-જાગરણ રેલી યોજાય...

3 Jun 2023 9:39 AM GMT
યોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુસર ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે

સોમનાથ ટ્રસ્ટનું સેવાકાર્ય : આંગણવાડીના 10 હજાર બાળકોને 2500 કિલો કેરીઓનું વિતરણ કરાયું...

3 Jun 2023 8:38 AM GMT
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી,

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શનાર્થે પહોંચ્યા,દેવાધિદેવ મહાદેવ સામે શીશ ઝુકાવ્યુ

31 May 2023 12:24 PM GMT
બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીએ પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં શીશ ઝુકાવ્યુ હતું અને દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી

સોમનાથ: ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું કરવામાં આવ્યું આયોજન

31 May 2023 7:07 AM GMT
પવિત્ર સોમનાથ મહાતીર્થ ખાતે ત્રિવેણી સંગમ પર ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ સમાપન સમારોહ યોજાયો,PM મોદી વર્ચ્યુઅલ રહ્યા ઉપસ્થિત

27 April 2023 7:23 AM GMT
સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત ર્હઈને સંબોધન કર્યું હતું

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઇતિહાસમાં પ્રથમ વખત પાલખીયાત્રાનું કરાયુ આયોજન

26 April 2023 6:43 AM GMT
સોમનાથ મહાદેવ મંદિરનો આજે સ્થાપના દિવસસોમનાથમાં નિકલાઇ ભવ્ય પાલખી યાત્રામોટી સંખ્યામાં ભક્તો જોડાયાપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં...

ગીર સોમનાથ : સોમનાથના આંગણે તમિલનાડુના 120 પંડિતો દ્વારા અતિરૂદ્ર મહાયજ્ઞનો આરંભ

13 April 2023 1:02 PM GMT
ગીર સોમનાથ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના આંગણે તમિલનાડુના 120 પંડિતો દ્વારા અતિરૂદ્ર મહાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે.