Connect Gujarat

You Searched For "suffering"

અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક હોટલ ફેલિસીટાને પાલિકાએ સીલ કરી, હોટલના ધુમાડાથી હોસ્પિટલ સ્ટાફ-દર્દીઓને હાલાકી...

2 April 2024 9:58 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર સ્થિત હોટલ ફેલિસીટાને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી.

જો તમે વાળ ખરવાથી પરેશાન છો, તો તમારા આહારમાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરો..

18 Feb 2024 10:02 AM GMT
તમારી સુંદરતા નિખારવા માટે માત્ર ત્વચાની જ નહીં પરંતુ વાળની ​​પણ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ધૂળ, માટી અને પ્રદૂષણને કારણે વાળને ઘણું નુકસાન થાય છે.

અંકલેશ્વર : સુકાવલી ડમ્પીંગ સાઈડમાંથી ઉડતા ધુમાડાથી લોકોને આંખોમાં બળતરા, તો શ્વાસ લેવામાં પણ તકલીફ..!

29 Jan 2024 12:45 PM GMT
આંબોલી રોડ પર આવેલ નગરપાલિકાની સુકાવલી ડમ્પીંગ સાઈડમાંથી ઉડતા ધુમાડાના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

શું તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, તો આ તેલનો ઉપયોગ જરૂર કરો...

9 Jan 2024 7:07 AM GMT
આ ભાગદોડ વાળી લાઈફમાં સ્વાસ્થયને લગતી ધણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, અતિ વ્યસ્તતાને ખોરાક ખાવામાં પણ ઘણી વાર ફેરફારો આવે છે

શું તમને ડાર્ક સર્કલની સમસ્યા છે, તો તેનાથી રાહત મેળવવા માટે કરો તમારી જીવનશૈલીમાં આ ફેરફાર...!

24 Dec 2023 5:44 AM GMT
તમારી આંખો તમારા ચહેરાની સુંદરતા વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ તમારી આંખોની આસપાસના ડાર્ક સર્કલ તમારી સુંદરતાને ઘટાડી શકે છે.

સાબરકાંઠા : પ્રાંતિજના મધ્યમાંથી પસાર થતો માર્ગ બન્યો અત્યંત બિસ્માર, લોકોને હાલાકી...

30 Nov 2023 11:35 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.

માઈગ્રેન કે માથાના દુખાવોથી પીડાવ છો તો આજે જ આ 5 ફ્રૂટ્સ ખાવાનું શરૂ દેજો, મળશે આરામ

12 Jun 2023 8:46 AM GMT
માથાનો દુખાવો એ સ્વાસ્થ્ય સંબંધિત એક સામાન્ય સમસ્યા છે. જેના કારણે સામાન્ય જીવન સમસ્યાઓથી ભરેલું બની જાય છે.

સાંધાના દુખાવાથી પરેશાન છો? ઉનાળાના આ ફળોના સેવન કરવાથી મળશે રાહત

1 Jun 2023 8:30 AM GMT
ઉનાળામાં એવા ઘણા ફળો મળે છે, જેમાં શરીરને સ્વસ્થ રાખવાના ગુણ હોય છે. શું તમે વારંવાર સાંધાના દુખાવાથી પરેશાન છો?

ઉનાળાની ગરમીમાં ત્વચા સંબંધિત સમસ્યાથી પરેશાન છો, તો આ 5 ઘરગથ્થુ ઉપાયોથી ઝડપથી રાહત મેળવો

31 May 2023 10:18 AM GMT
આ ઉનાળાની ગરમી વધુ આકરી અને લોકો તેનાથી ત્રસ્ત થયા છે, આકરા તાપથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.

સાબરકાંઠા: ઈડરમાં યુવકે ખમણ આરોગ્યા બાદ તબિયત લથડતા ફૂડ પોઈઝનિંગ થયાની આશંકા,સારવાર અર્થે ખસેડાયો

20 April 2023 7:14 AM GMT
ઈડરમાં યુવકએ ખમણ આરોગ્યા બાદ તબિયત લથડતા ફૂડ પોઈઝનિંગ થયાની આશંકા. જિલ્લા ફૂડ વિભાગની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

અંકલેશ્વર: જન્મજાત હ્રદય રોગની બીમારીથી પીડાતી અઢી વર્ષીય બાળકીને આપની આર્થિક મદદની છે જરૂર, આ રીતે કરી શકો છો મદદ

3 Jan 2023 10:24 AM GMT
રાજપીપળા ચોકડી નજીક આવેલ ઝૂબેર પાર્ક નજીકના રહેણાંક વિસ્તારમાં રહેતી માત્ર અઢી વર્ષની બાળકી સંજના હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

ભરૂચ: ABC ચોકડીથી બાયપાસ ચોકડીને જોડતો માર્ગ બન્યો અત્યંત બિસ્માર, વાહનચાલકો વેઠી રહ્યા છે હાલાકી

19 Sep 2022 1:41 PM GMT
ભરૂચના વિવિધ માર્ગો બન્યા બિસ્મારલોકોને ભારે હાલાકીABC ચોકડીથી બાયપાસ ચોકડી સુધીનો માર્ગ બિસ્મારમાર્ગના સમારકામની માંગભરૂચ શહેર જિલ્લામાં વરસેલા...