Connect Gujarat

You Searched For "Summer"

જો તમે ઉનાળામાં પણ તમારા ચહેરાને ચમકદાર રાખવા માંગતા હોવ તો કોકોનટ મિલ્ક ફેશિયલ ટ્રાય કરો.

8 April 2024 5:50 AM GMT
તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગો ત્વચાને નુકસાન પહોંચાડે છે.

ભાવનગર : ઉનાળાની ગરમી વચ્ચે લીંબુની માંગમાં વધારો, પણ સારો ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી..!

5 April 2024 11:18 AM GMT
ઉનાળાની ગરમી વચ્ચે લીંબુની માંગ વધારે રહેતી હોય છે, ત્યારે ભાવનગરમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ રોષે ભરાઈ છે

ડિહાઈડ્રેશનથી બચવા માટે કાકડી અને ફુદીનાથી બનેલ આ હેલ્ધી પીણું પીવો...

3 April 2024 8:07 AM GMT
પૂરતું પાણી પીવું એ તમારા હાયડ્રેટનો શ્રેષ્ઠ માર્ગ છે,

ઉનાળામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે, ઓડિશાનું આ હિલ સ્ટેશન, જાણો

1 April 2024 10:57 AM GMT
કહેવાય છે કે વર્ષ 1936માં, આજના દિવસે એટલે કે 1લી એપ્રિલે, ઓડિશાને એક અલગ રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી, ત્યારબાદ આ દિવસને દર વર્ષે ઓડિશા દિવસ...

આ ખોરાક તમને શરીરમાં પાણીની કમી નહીં થવા દે, ઉનાળામાં તેને ચોક્કસપણે તમારા આહારનો ભાગ બનાવો.

1 April 2024 9:40 AM GMT
ડિહાઈડ્રેશનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

ઉનાળામાં વિદેશમાં હરવા ફરવા જતા શોખીન લોકો માટે ખુશીના સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર સમર શેડ્યુલની નવી ફ્લાઇટ થશે શરૂ

29 March 2024 5:15 PM GMT
ઉનાળાના સમયમાં વિદેશમાં હરવા ફરવા જતા શોખી લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર31 માર્ચથી 26 ઓક્ટોબર, 2024...

અમરેલી : ઉનાળાના પ્રારંભે જ લીલીયા પંથકમાં પાણીનો પોકાર, પાણી પુરવઠા કચેરીમાં મહિલાઓનો હલ્લાબોલ…

27 March 2024 1:03 PM GMT
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠ્યો છે.

શિયાળામાં જ નહીં, ઉનાળામાં પણ પીવો હુફળું ગરમ પાણી, વજન નિયંત્રણની સાથે સાથે કબજિયાતની સમસ્યામાં પણ મળશે રાહત!

27 March 2024 8:49 AM GMT
શિયાળો હોય કે ઉનાળો શા માટે ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આ ડ્રાય ફ્રૂટ્સ ઉનાળામાં શરીરને ઠંડક આપે છે, જાણો તેને ખાવાની સાચી રીત.

27 March 2024 5:44 AM GMT
ડ્રાય ફ્રૂટ્સને એનર્જીનું પાવર હાઉસ કહેવાય છે.

ઉનાળા દરમિયાન ફરવા આ જગ્યાઓ માટે પ્લાન બનાવો, તમને અદ્ભુત નજારો જોવા મળશે

26 March 2024 10:12 AM GMT
ઉનાળામાંથી રાહત મેળવવા માટે લોકો રજા મળતાં જ હિલ સ્ટેશનો પર જવાનું પસંદ કરે છે.

રાજયમાં અનુભવાશે બેવડી ઋતુ, કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગની આગાહી

22 March 2024 7:09 AM GMT
ગુજરાતમાં ફરી એકવાર મોસમનો બેવડો માર પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.

પાણીની તીવ્ર તંગી : ઉનાળાના પ્રારંભે જ પાણી માટે ટળવળતા ગીર સોમનાથ-તલાલાના 5 ગામ…

20 March 2024 12:54 PM GMT
હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે, ત્યાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવાના દિવસો આવી ગયા છે.