Connect Gujarat

You Searched For "Supreme Court"

ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરી મળશે?, સુપ્રીમ કોર્ટ આજે આપશે મહત્વનો ચુકાદો.....

17 Oct 2023 5:30 AM GMT
સુપ્રીમ કોર્ટ આજે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરીની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો આપશે. CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની...

મતદાર ઓળખ કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે નહીં, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને આપી માહિતી

22 Sep 2023 3:16 AM GMT
મતદાર ઓળખ કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે નહીં. ચૂંટણી પંચે ગુરુવારે (21 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાં આ માહિતી આપી છે. મતદારોની ઓળખ...

“મોદી સરનેમ માનહાનિ કેસ” : રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટની રોક, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી...

4 Aug 2023 12:44 PM GMT
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવી લેનાર 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં 2 વર્ષની સજા પર રોક લગાવી છે

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, મોદી અટક મામલે નીચલી કોર્ટની 2 વર્ષની સજા પર લગાવી રોક

4 Aug 2023 9:20 AM GMT
સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર રોક લગાવી દીધી છે.

રૂ. 2 હજારની ચલણી નોટ બદલવાના RBIના નિર્ણયને પડકારવામાં આવ્યો, સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રી પાસેથી રિપોર્ટ માંગ્યો..!

7 Jun 2023 2:51 PM GMT
રૂ. 2000 નોટ એક્સચેન્જે બેંકોમાં કોઈપણ કાપલી અને ઓળખના પુરાવા વિના રૂ. 2000ની નોટો બદલવાની મંજૂરી આપતી સૂચનાઓને પડકારતી અરજીની તાત્કાલિક સૂચિના મુદ્દા...

રાષ્ટ્રપતિ પાસે સંસદનું ઉદઘાટન કરવાની માગ, SCએ અરજી ફગાવી

26 May 2023 8:22 AM GMT
નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિને કરવાની માગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એડવોકેટ જયા સુકિને ગુરુવારે આ અરજી દાખલ કરી હતી.

ફિલ્મ “The Kerala Story “ પરનો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે હટાવ્યો, પશ્ચિમ બંગાળમાં થશે રીલીઝ

18 May 2023 3:21 PM GMT
ઘણા વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ The Kerala Story પર પશ્ચિમ બંગાળ સરકાર દ્ધારા લાદવામાં આવેલ પ્રતિબંધ આજે સુપ્રીમ કોર્ટે હટાવી લીધો છે. આ મામલે સુનાવણી...

ગુજરાતના 68 જિલ્લા જજોના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટનો સ્ટે,સીનિયર સિવિલ જજ કેડરના 2 અધિકારીઓએ સુપ્રીમમાં કરી હતી અરજી

12 May 2023 7:24 AM GMT
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી છે.

પાટીદાર આંદોલનમાં હાર્દિકને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા

28 April 2023 10:08 AM GMT
ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. જે બાદ હાર્દિક પટેલની સામે કેસ નોંધાયો હતો.

ભોપાલ ગેસ દુર્ઘટના કેસ : SC તરફથી ભોપાલ દુર્ઘટનાના પીડિતોને આંચકો, વાંચો શું હતી માંગ..!

14 March 2023 6:25 AM GMT
સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ પીડિતોને 7 હજાર 844 કરોડ રૂપિયાના વધારાના વળતરની કેન્દ્રની અરજીને ફગાવી દીધી છે.

બ્રાઝિલમાં સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી હંગામો,દેખાવકારોની ધરપકડ

9 Jan 2023 5:06 AM GMT
બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સમર્થકોએ સંસદ ભવનમાં હંગામો મચાવ્યો છે. તેમને રોકવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સેંકડો...

સુપ્રીમ કોર્ટે ગોધરાકાંડના એક દોષિતને આપ્યા જામીન, દોષિત ફારુક પર પથ્થરમારો અને હત્યાનો કેસ સાબિત થયો હતો

15 Dec 2022 10:41 AM GMT
સુપ્રીમ કોર્ટે આજે ગોધરાકાંડના એક દોષિત ફારુકને જામીન આપ્યા છે. આજીવન કેદ સામે દોષિતની અપીલ 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી.