સુરત : તસ્કરો તલવાર લઈને ત્રાટક્યા, ખટોદરાના ખોડીયાર મંદિરમાં થયેલી ચોરીની ઘટના CCTVમાં કેદ...
જીલ્લામાં તસ્કરો જાણે પોલીસના ડર વિના બેફામ બન્યા હોય તેમ એકબાદ એક ચોરી, ધાડ તેમજ લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે
જીલ્લામાં તસ્કરો જાણે પોલીસના ડર વિના બેફામ બન્યા હોય તેમ એકબાદ એક ચોરી, ધાડ તેમજ લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ચપ્પુની અણીએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી રૂ. 7 લાખની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા છે.
સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અશ્લીલ વિડિયોના લીધે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે.
પોલીસ કોન્સ્ટેબલ નો પરિવાર હાથમાં બેનરો લઈ પોલીસ કમિશનર કચેરી પહોંચી પોલીસ કોન્સ્ટેબલને શોધી કાઢવા માટે અપીલ કરી રહ્યા છે.
નોકરીની લાલચમાં લાખો રૂપિયા પડાવનાર દંપતિ વિરુદ્ધ લિંબાયત પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે, જ્યારે ફરાર પત્નીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઉમરપાડા તાલુકાના પિનપુર ગામ ખાતે જમવાનું બનાવવા બાબતે તેમજ આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી.
પાલ વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.લગ્ન પ્રસંગે જઈ રહેલા મોપેડ સવાર દંપતિને કાર ચાલકે અડફેટે લેતા મોપેડ ચાલકનું મોત નીપજ્યું હતું
સુરત શહેરમાં રાત્રી દરમ્યાન અસામાજિક તત્વો દ્વારા રોડ પર થતી ગુનાખોરીને અટકાવવા પોલીસ એક્શનમાં આવી છે.