Connect Gujarat

You Searched For "suratpolice"

સુરત : સચિન ગેસકાંડ મામલે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના MD સહિત 3 લોકોની ધરપકડ

8 Feb 2022 6:23 AM GMT
ઝેરી કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના કેસમાં સુરત SOG પોલીસે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના MD સહિત 3 લોકોની ધરપકડ કરી છે.

સુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુબિંક કાકાની હત્યા, લીફટના ઝગડામાં મરાયો હતો માર

6 Feb 2022 11:34 AM GMT
રાંદેર વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા મૃતક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા થતાં હોવાની વિગતો સપાટી પર આવી છે.

સુરત : મહિલા ક્રિકેટર મેદાનના બદલે પહોંચી "જેલ", જુઓ કેવો કર્યો "ખેલ"

28 Jan 2022 9:57 AM GMT
સુરતના ક્રિકેટર પાસેથી આશરે 27 લાખ રૂપિયા પડાવી લેનારી મહિલા ક્રિકેટર સપના રંધાવાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

સુરત : વરાછા હીરાબાગ સર્કલ પાસે ખાનગી લકઝરી બસમાં લાગી આગ,

18 Jan 2022 5:19 PM GMT
સુરતમાં હીરાબાગ સર્કલ પાસે ખાનગી બસમાં ફાટી નીકળવાની ઘટનાએ અફરા-તફરી મચાવી દીધી છે. હીરાબાગ સર્કલ પર એક ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી

સુરત : સચિન GIDCમાં કેમિકલ ઠાલવતી વેળા ઝેરી અસરથી 6 લોકોના મોત, 23 લોકોને અસર

6 Jan 2022 7:34 AM GMT
સુરતની સચિન જીઆઈડીસીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતા ઝેરી ગેસની અસરથી 6 કામદારોના મોત નિપજ્યાં હતા

સુરત : ધાડ અને લુંટના અનેક ગુનાઓ આચરનાર મુરૈના ગેંગ સકંજામાં, છ સાગરિતો જેલભેગા

2 Jan 2022 6:50 AM GMT
સુરતમાં ધાડ અને લુંટના અનેક ગુનાઓને અંજામ આપનારી મધ્યપ્રદેશની કુખ્યાત મુરૈના ગેંગના છ સાગરિતોને ઘાતક હથિયારો સાથે ઝડપી લેવાયાં છે...

સુરત : પાંડેસરામાં બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા નીપજવનાર નરાધમ ઝડપાયો

8 Nov 2021 3:55 PM GMT
સુરતના પાંડેસરામાં દિવાળીના દિવસે થયેલ અપહરણ દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં પાંડેસરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે.

સુરત : જેસીપી પ્રવિણ મલ છે સારા ગાયક, જુઓ કેવી રીતે આપી શહિદોને શ્રધ્ધાજલિ

23 Oct 2021 11:58 AM GMT
સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની છાપ એક કડક વ્યકતિ તરીકેની હોય છે પણ કેટલાય અધિકારીઓ એકદમ સરળ અને સાહજીક હોય છે

સુરત : બાળકીનું અપહરણ કરનાર મહિલા સહિત પ્રેમીની પોલીસે કરી ધરપકડ, વાંચો વધુ..!

4 Oct 2021 11:06 AM GMT
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાંથી અઢી વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરનાર મહિલા સહિત તેના પ્રેમીની પાંડેસરા ખાતે પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે....

સુરત: પિપોદરા નજીક ચાલતુ હતું કેમિકલ ચોરીનું કૌભાંડ,પોલીસે રૂ.25 લાખનો મુદ્દામલ કર્યો જપ્ત

30 Aug 2021 4:13 PM GMT
સુરતના પિપોદરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરી રૂપિયા 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

સુરત : એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કચેરી ખાતે આરોપીના જામીન માટે રૂ. 50ની લાંચ માંગતો વચેટીયો ઝડપાયો

25 Aug 2021 5:03 AM GMT
સુરત શહેરની એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે જામીન લેવડાવવા માટે રજુ કરવામાં આવતા અલગ અલગ ગુન્હાના આરોપીઓ પાસેથી 50થી 200 રૂપિયા સુધીની લાંચની રકમ...

સુરત: કુખ્યાત બુટલેગરના પુત્ર પર જૂની અદાવતમાં તલવારથી કરાયો હુમલો

11 Aug 2021 6:11 AM GMT
જૂની અદાવતમાં સુરતમાં રામપુરા વિસ્તારના બુટલેગરના પુત્ર પર હુમલો થતાં વાતાવરણ તંગ થયું હતું.