Connect Gujarat

You Searched For "Sweet Dish"

માત્ર સ્વાદ જ નહીં પરંતુ પોષણથી ભરપૂર છે આ ખીર, તો બનાવો તેની સરળ વાનગી

7 Feb 2024 7:54 AM GMT
તે માત્ર સ્વાદિષ્ટ જ નથી,તે તમારા શરીરમાં એનર્જી લેવલને પણ વધારે છે.

સ્વાદ અને આરોગ્યથી ભરપૂર અંજીરનો હલવો,તો શિયાળામાં ઘરે બનાવો આ સ્વીટ ડીશ...

24 Jan 2024 11:12 AM GMT
અંજીરમાંથી બનાવેલો હલવો ખાધો છે? શિયાળાની મીઠાઈઓમાં આ શ્રેષ્ઠ વિકલ્પ છે

દૂધ અને પનીરની આ સ્વીટ ડિશ ખાધા પછી બીજી બધી મીઠાઈઓ તમે ભૂલી જશો, તો જાણો તેને બનાવવાની રેસેપી....

3 Oct 2023 11:31 AM GMT
અમે જે મીઠાઈની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે કલાકંદ. તમે કદાચ આ મીઠાઇનું નામ સાંભળ્યું જ હશે

બજારમાંથી ખરીદવાને બદલે આ વખતે ઘરે બનાવો મીઠી અને રસદાર બૂંદી, ટેસ્ટમાં છે બેસ્ટ

29 July 2023 9:45 AM GMT
તમે મીઠી અને રસદાર બૂંદી તો ખાધી જ હશે. બુંદીનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં તો થાય જ છે, સાથે જ ઘણીઆર ભગવાનના પ્રસાદ તરીકે પણ બૂંદી અર્પણ કરવામાં આવે છે....

નવરાત્રીનાં ઉપવાસ દરમિયાન ઘરે જ બનાવો આ સ્વીટ વાનગી,વાંચો

26 Sep 2022 2:00 PM GMT
આજ એટલે કે 26 તારીખ માતાજીના નવલા નોર્ટની શરૂઆત થઈ ગઈ છે. તમે ઘરે જ બનાવી સકો છો સૌથી સરળ અને ઝડપથી બની જાય એવી વાનગી તો ચાલો જાણીએ શું છે વાનગી.

આ રક્ષાબંધન ભાઈનું મોઢું મીઠુ કરાવવું હોય તો બનાવો ડ્રાયફ્રુટ્સનો રોલ

4 Aug 2022 10:37 AM GMT
આજકાલ દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. જો તમારો ભાઈ પણ જીમમાં જાય છે અને તેના બાઈસેપ્સનું ખાસ ધ્યાન રાખે છે.

ગુડી પડવા પર તમારા પ્રિયજનોને શ્રીખંડથી મો મીઠું કરાવો, જાણી લો ફટાફટ રેસેપી

31 March 2022 8:06 AM GMT
ગુડી પડવાને હિન્દુ નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ પણ આ દિવસથી શરૂ થાય છે. આ ખાસ અવસર પર શ્રીખંડ વડે મોં મીઠા કરાવી શકાય છે.