Connect Gujarat

You Searched For "symptoms"

આજે ‘વર્ડ હિમોફિલિયા ડે’ છે, ત્યારે આવો જાણીએ હિમોફિલિયા રોગ શું છે અને તે લોકોને કેવી રીતે અસર કરે છે, જાણો તેના કારણ અને લક્ષણો

17 April 2023 9:13 AM GMT
લોહીને લગતી બીમારીઓ જે છે તેમાંની એક હિમોફિલિયા છે. મહત્વનુ છે કે, આ રોગ દર વર્ષે લાખો લોકોને અસર કરે છે.

શરીરમાં આવા લક્ષણો જોવા મળે તો સમજી લેજો કે સોડિયમનું પ્રમાણ ઘટી રહ્યુ છે, સત્વરે ડૉક્ટરની સલાહ લેવી જરુરી

11 April 2023 8:44 AM GMT
સોડિયમએ લોહીમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ છે અને તે શરીરમાં પાણીની માત્રા નિયંત્રિત કારે છે. જો લોહીમાં સોડિયમનું લેવલ ઘટી જાય તો હાઈપોનેટ્રેમિયા એટલે કે લો...

અમદાવાદ : H3N2ના લક્ષણ ધરાવતા 2 લોકો સારવાર હેઠળ, આરોગ્ય તંત્રની દોડધામ વધી..!

18 March 2023 11:55 AM GMT
અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસમાં H3N2ના 4 કેસ જોવા મળ્યા છે. જેની સામે 2 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે

સમયસર સારવાર નાકના પોલિપ્સમાં રાહત આપશે, આ લક્ષણોને અવગણશો નહીં

20 Sep 2022 10:49 AM GMT
અનુનાસિક પોલીપ્સ અસામાન્ય પેશીઓ અને સમૂહની વૃદ્ધિને કારણે રચાય છે. આ નાકનો સામાન્ય ચેપ છે. આના કારણે નાકના મ્યુકોસામાં સોજો આવે છે.

પૌષ્ટિક આહાર અને સ્વચ્છતા તમને ટામેટાના તાવથી બચાવશે,વાંચો

31 Aug 2022 7:09 AM GMT
ટામેટા ફ્લૂ, કોરોના અને મંકીપોક્સનું સંક્રમણ હજી અટક્યું નથી અને હવે દેશના કેટલાક રાજ્યોમાં ટામેટાના તાવના કેસો જોવા મળી રહ્યા છે.

જો માઈગ્રેનનો દુખાવો તમને પરેશાન કરી રહ્યો હોય તો આ ખોરાક તમને આપશે રાહત

28 Aug 2022 12:59 PM GMT
માઈગ્રેન એક પ્રકારની ન્યુરોલોજીકલ સ્થિતિ છે,જેને આધાશીશી પણ કહેવામાં આવે છે, જેમાં માથાનો દુખાવો સાથે અન્ય ઘણા લક્ષણો પણ પરેશાન કરી શકે છે.

લમ્પિ વાયરસનો "કહેર" : સુરતના કરજણ ગામે ગાયમાં લમ્પિના લક્ષણ, તો સુરેન્દ્રનગરમાં 7 ઘેટાંના મોતથી ફફડાટ...

25 Aug 2022 10:04 AM GMT
સમગ્ર રાજ્યમાં લમ્પિ વાયરસથી હજારો પશુઓના મોત નીપજ્યા છે, ત્યારે સુરતના કરજણ ગામે ગાયમાં લમ્પિના લક્ષણ જોવા મળ્યા છે

ટોમેટાંનો ફ્લૂ ઝડપથી સંક્રમિત કરે છે. જાણો તેના લક્ષણો અને સારવારની પદ્ધતિ

22 Aug 2022 7:54 AM GMT
ટોમેટાંનો ફ્લૂ ઝડપથી સંક્રમિત કરે છે. જાણો તેના લક્ષણો અને સારવારની પદ્ધતિ

ભરૂચ : ઝાડેશ્વર નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ મળી આવતા લોકોમાં ભયનું વાતાવરણ..!

8 Aug 2022 1:32 PM GMT
રાજ્યમાં લમ્પી વાયરસના કારણે હજારો પશુના મોત લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુઓ મળ્યા

દેશમાં વધી રહ્યા છે સ્વાઈન ફ્લૂના કેસ, જાણો તેના લક્ષણો, કારણો અને સારવાર

8 Aug 2022 10:26 AM GMT
દેશમાં આ દિવસોમાં સ્વાઈન ફ્લૂના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના 105 દર્દીઓ મળી આવ્યા છે

ગુજરાતીઓ સાવધાન..! જામનગરના યુવકમાં મંકિપોક્સના શંકાસ્પદ લક્ષણો જણાતા હડકંપ મચ્યો

4 Aug 2022 5:04 PM GMT
ગુજરાતમાં મંકિપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે અને રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું

જો તમને મંકીપોક્સના લક્ષણો દેખાય તો શું પગલાં લેવા? દવા અને સારવારની પ્રક્રિયા જાણો

31 July 2022 10:09 AM GMT
કોરોના વાયરસ બાદ હવે ભારત સહિત વિશ્વના 78 દેશોમાં મંકીપોક્સનો ચેપ ફેલાઈ રહ્યો છે.