Connect Gujarat

You Searched For "Temple"

વડોદરા: વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ વરઘોડાનું આયોજન,મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

23 Nov 2023 8:36 AM GMT
ચારદરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ આજે કારતક સુદ અગિયારસના દેવઉઠી અગિયારસના દિવસે ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યુ હતુ

ભાવનગર: સિહોરમાં મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન,રૂપિયા 5 લાખની ચોરીનો અંદાજ

21 Nov 2023 11:57 AM GMT
ભાવનગરના સિહોરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

શું તમે ક્યારેય ભગવાનની મુર્તિનો રંગ બદલતો જોયો છે? અહીં છે માતા લક્ષ્મીનું અનોખુ મંદિર, જાણો ખાસ વાતો મંદિર વિષે....

12 Nov 2023 8:13 AM GMT
જીવનમાં રોશની અને ઉમંગનો તહેવાર દિવાળી આજે દેશભરમાં ઉજવાઇ રહ્યો છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

નર્મદા:રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ,આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

22 Oct 2023 9:49 AM GMT
આજરોજ નવરાત્રીની આઠમના પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતું.

ભરૂચ : આ સ્થળે બિરાજમાન છે શહેરના નગર દેવી, જુઓ શું છે મહિમા..!

22 Oct 2023 7:35 AM GMT
કેટલાય ભરૂચવાસીઓને ખબર નથી કે ભરૂચના પણ માતાજી છે.ભરૂચમાં પણ ભરૂચના દેવી બિરાજમાન છે જેમ મુંબઈના માતાજી મુંબાદેવી છે તેમ ભરૂચના પણ દેવી છે

નર્મદા: રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાં અંબામાંના મંદિરે બાલિકા ગરબા મહોત્સવનું આયોજન કરાયું....

16 Oct 2023 7:59 AM GMT
ગુજરાતનું ગૌરવ ગરબાએ ગુજરાતીના રોમમાં રોમ મા જન્મ જાત વસેલા હોય છે. વળી હાલ ગરબાની મોસમ એટલે કે દુનિયાનો સૌથી મોટો નૃત્યોત્સવ નવરાત્રિ ચાલી રહ્યો છે

પાટણ : આદિવાસી ભીલ સમાજ દ્વારા રામાપીરના મંદિરે નેજા ચડાવી કરાઇ ભવ્ય ઉજવણી, અનેક સાધુ સંતો રહ્યા ઉપસ્થિત....

24 Sep 2023 7:09 AM GMT
પાટણના રાધનપુર તાલુકાના અમીરપુરા ગામ ખાતે આદિવાસી ભીલ રાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અયોધ્યામાં બની રહેલા શ્રીરામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે તપાસ શરૂ કરી....

20 Sep 2023 11:15 AM GMT
અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. તેવામાં મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

ભરૂચ: આજે શીતળા સાતમ, મહિલાઓએ મંદિરે પૂજા અર્ચના કરી ટાઢુ ભોજન આરોગ્યુ

23 Aug 2023 7:03 AM GMT
આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી

જામનગર : ભૂકંપ, યુદ્ધ, વાવાઝોડું અને સુનામીમાં પણ બંધ ન રહેલી બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધુનનો 60માં વર્ષમાં પ્રવેશ...

1 Aug 2023 11:21 AM GMT
બાલા હનુમાન સકીર્તન મંદિરમાં ચાલતી રામધુન, અખંડ રામધુનનો 60માં વર્ષમાં થયો મંગલ પ્રવેશ.

તાલિબાનોના ગઢ વજિરિસ્તાનમાં 60 હિન્દુ પરિવાર માટે મંદિર બનશે.....

11 July 2023 6:47 AM GMT
અફઘાનિસ્તાન સરહદ નજીક પાકિસ્તાનના ઉત્તર વજિરિસ્તાનમાં મીરનશાહમાં રહેતા 60 હિન્દુ પરિવાર માટે મંદિર બનાવાશે. આ વિસ્તાર પાકિસ્તાન સેના અને સરકાર માટે...

IPLની ટ્રોફી સાથે CSKએ મંદિરમાં કરાવી વિશેષ પૂજા, શ્રીનિવાસને કહ્યું-ધોની જ કરી શકે છે આવા ચમત્કાર

31 May 2023 10:11 AM GMT
ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને ચેન્નાઈ સુપર કિંગ્સની માલિક ઈન્ડિયા સીમેન્ટ્સના ઉપાધ્યક્ષ એન શ્રીનિવાસને ગુજરાત ટાઈટન્સની સામે આઈપીએલ 2023...