Connect Gujarat

You Searched For "TodayNews"

અમદાવાદ માફિયા ડોનની મિલકત પર "બુલડોઝરનો ડોઝ, જાણો સમગ્ર મામલો..?

17 May 2022 11:50 AM GMT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુ ગરદન ના દબાણ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરી છે.

દાહોદ : પેટ્રોલ પંપના કેશિયરની આંખોમાં મરચાંની ભૂકી નાંખી લૂંટારૂઓએ ચલાવી લાખો રૂપિયાની લૂંટ

16 May 2022 2:43 PM GMT
ધોળે દહાડે બનેલી લૂંટની ઘટનાથી પંથકમાં તથા પેટ્રોલ પંપ સંચાલકોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

'બાપ બાપ હોતા હૈ' સુનીલ શેટ્ટીએ મહેશ બાબુને પોતાની સ્ટાઈલમાં આપ્યો જવાબ

12 May 2022 8:18 AM GMT
નીલ શેટ્ટીએ હાલમાં જ એક ઈવેન્ટમાં જણાવ્યું હતું કે બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રી વચ્ચે ચાલી રહેલ આ વિવાદ સોશિયલ મીડિયાના કારણે થઈ રહ્યો છે.

ભરૂચ: અંકલેશ્વરમાં સોનું ચમકાવી આપવાના બહાને બે ગઠિયા 5 તોલાના દાગીના લઈ રફુચક્કર,પોલીસે તપાસ શરૂ કરી

9 May 2022 1:11 PM GMT
અંકલેશ્વર કાપોદ્રામાં વેલ સજાનંદ એપાર્ટમેન્ટમાં મહિલાને સોનુ ચમકાવી આપવાનું કહી બે ગઠિયા પાંચ તોલા સોનુ લઇ ફરાર

સાબરકાંઠા : જાદર ગામને તાલુકો બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ યોજી મહા રેલી...

9 May 2022 9:33 AM GMT
જાદર ગામને તાલુકો બનાવમાં આવે તો આજુબાજુ ગામડાઓમાં વિકાસ થાય, જ્યારે ઇડર તાલુકામાં રૂ. 1.50 કરોડની ગ્રાન્ટ મળે છે

ભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક યુગમાં લગ્ન વિના પણ વંશ આગળ ધપાવ્યો

8 May 2022 12:38 PM GMT
માતૃત્વ મેળવવા માટે લગ્ન વિના અને પોતાના વંશને આગળ ધપાવવા માટે કુત્રિમ ગર્ભ દ્વારા બાળકીને જન્મ આપ્યો

અંકલેશ્વર : ટ્રકની કેબીન પર સુઈ ગયેલ ક્લીનર ઊંઘમાં નીચે પટકાતાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી...

4 May 2022 12:10 PM GMT
ઊંઘમાં તેઓ કેબીન પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે ખેડૂતોને કાળજી રાખવા રાજ્ય સરકારનું સૂચન, વાંચો વધુ...

30 April 2022 11:32 AM GMT
મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.

ભરૂચ: આમોદના ગણેશનગર નજીક ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલક તલાટી ઇજાગ્રસ્ત

30 April 2022 10:38 AM GMT
મામલતદાર કચેરીના કર્મચારીનો અકસ્માત થતાં કચેરીના નાયબ મામલતદાર સહિતના અધિકારીઑ આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા

અમરેલી : પ્રકૃતિના પ્રથમ હરોળના પુજારી એવા પંખીઓ માટે પાણી પીવાના કુંડા પક્ષીપ્રેમીઓને વિતરણ કરાયા

30 April 2022 8:58 AM GMT
પંખીઓ સદીઓથી વૃક્ષો તથા કુદરતી રીતે જંગલને ઉગાડનારા માનવના મિત્રરૂપી કુદરતના પરીન્દાઓ છે.

ભરૂચ: શોશ્યલ મીડિયામાં વિડીયો કે ફોટો આડેધડ શેર કરતાં પહેલા ચેતજો, પોલીસ તમારા બારણા ખખડાવી શકે છે, વાંચો ચોંકાવનારો કિસ્સો

30 April 2022 7:25 AM GMT
વાગરા પોલીસે હાલ તો વિડિયો શેર કરનાર વ્યક્તિનો મોબાઈલ કબજે કરી તપાસ અર્થે ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલી આપ્યો છે.

ઈદના અવસર પર છોકરાઓથી લઈને છોકરીઓ સુધી આ ટ્રેન્ડી આઉટફિટ પહેરો..

29 April 2022 11:23 AM GMT
છોકરાઓથી માંડીને છોકરીઓએ જાણવું પણ જોઈએ કે આ વખતે કયા પ્રકારના આઉટફિટ્સ ટ્રેન્ડમાં છે.