Connect Gujarat

You Searched For "Tokyo Olympic"

ટોક્યો ઓલિમ્પિક : હવે તમે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો

2 Aug 2021 11:05 AM GMT
ટોક્યો ઓલિમ્પિક તેની ચરમસીમાએ છે ત્યારે ફેસબુકે જાહેરાત કરી છે કે તેનાં મુખ્ય બે પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ફેન્સ ઓલિમ્પિકની મજા માણી...

ટોક્યો ઓલિમ્પિક્સ: સિંધુ સેમીફાઇનલ મુકાબલામાં હારી ગઈ, રવિવારે બ્રોન્ઝ માટે રમશે

31 July 2021 12:30 PM GMT
ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ચાઇનીઝ ટાઇપેની તાઈ જૂ વિરૂદ્ધ સેમીફાઇનલમાં હારી ગઈ છે. સિંધુ હવે રવિવારે સાંજે 5 વાગ્યે બ્રોન્ઝ...

ટોક્યો ઓલિમ્પિક્સ: બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ બીજી મેચ જીતી

28 July 2021 7:00 AM GMT
મહિલા હોકી ટીમની સતત ત્રીજી મેચમાં હાર.

ટોક્યો ઓલિમ્પિક્સ : પીવી સિંધુએ તેની પ્રથમ મેચ જીતી, 28 મિનિટમાં સમાપ્ત કરી મેચ

25 July 2021 6:17 AM GMT
10 મીટર એર પિસ્તોલમાં મનુ અને યશસ્વિની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ; રોઇંગ ટીમ સેમી ફાઇનલમાં.

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનો પ્રથમ મેડલ; વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ જીત્યો સિલ્વર મેડલ

24 July 2021 7:17 AM GMT
ટોક્યો ઓલિમ્પિક્સના પહેલા જ દિવસે ભારત મેડલ સૂચિમાં પોતાનું ખાતું ખોલવામાં સફળ રહ્યું છે.

ભારતના 99 ખેલાડીઓ ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા ટોક્યો જવા રવાના થશે

17 July 2021 4:58 AM GMT
23 જુલાઈથી જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાનાર છે. ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા માટે ભારતીય ટુકડી આજે રવાના થશે.

કોરોનાને કારણે જાપાનમાં લાગી શકે છે ઈમરજન્સી; મેદાન પર નહીં જઈ શકે દર્શકો

8 July 2021 8:17 AM GMT
જાપાનની રાજધાની ટોક્યોમાં 23 જુલાઈથી ઓલિમ્પિક ગેમ્સનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ ટોક્યોમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે જાપાની સરકાર અને...

અમદાવાદ: ઓલોમ્પિકમાં સિલેક્ટ થનાર દેશની પ્રથમ મહિલા સ્વિમર માના પટેલ સાથે કનેક્ટ ગુજરાતની વિશેષ વાતચીત

3 July 2021 7:54 AM GMT
ગુજરાતી ખેલાડીઓનો ડંકો, 6 ગુજરાતી ખેલાડીઓ ઓલોમ્પિકમાં સિલેક્ટ થયા.

અમદાવાદની માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય

2 July 2021 9:12 AM GMT
સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ અભિનંદન પાઠવ્યા

ભારતના 5 બોકસર ટોકિયો ઓલિમ્પિકમાં પસંદગી પામ્યા

9 March 2020 6:16 AM GMT
મળતી માહિતી અનુશારટોકિયોમાં યોજાનાર ઓલિમ્પિક રમતોમાં 5 ભારતીય બોકસરોપસંદગી પામ્યા છે જેમાં ભારતના વિકાસ કૃષ્ણ, પૂજા રાણી તથા સતીષકુમાર સહિત પાંચ...