Connect Gujarat

You Searched For "Traders"

ભરૂચ: મનુબરના વેપારીને ઓનલાઇન સામાન મંગાવવું ભારે પડ્યુ, પાસર્લમાંથી નિકળ્યા પથ્થર

25 Oct 2023 10:02 AM GMT
મનુબરમાં ઇલેક્ટ્રિકલના વેપારીએ સમાનની ઓનલાઈન ખરીદી કરતા તેઓએ છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવ્યો છે.

અંકલેશ્વર : સુરત GST વિભાગ દ્વારા પ્રતીન ચોકડી નજીક ઇન્દ્રપ્રસ્થ શોપિંગની દુકાનોમાં સર્ચ, અન્ય વેપારીઓમાં ફફડાટ..!

13 Oct 2023 11:41 AM GMT
સુરત GST વિભાગ દ્વારા અંકલેશ્વરના પ્રતીન ચોકડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા

ભરૂચ : સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમ્મદપુરા ફ્લાય ઓવર બ્રિજના ડાયવર્ઝન અંગે વેપારીઓની તંત્રને રજૂઆત...

5 Jun 2023 12:40 PM GMT
ધંધા-રોજગારથી સતત ધમધમતા ભરૂચના વ્યાપારી મથક એવા કતોપોર બજારના વેપારીઓના યુનાઈટેડ મરચન્ટ એસોસેશનશન દ્વારા કલેકટર કચેરી ખાતે પાઠવેલ આવેદન પત્રમાં...

ભાવનગર: સી.જી.એસ.ટી.દ્વારા લાકડીયા બ્રધર્સમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ,વેપારીઓમાં ફફડાટ

25 May 2023 7:38 AM GMT
CGST વિભાગ દ્વારા ભાવનગરમાં મોતીતળાવ વિસ્તારમાં વીઆઇપીમાં આવેલા બે વ્યવસાયી સ્થળો પર સતત બીજા દિવસે પણ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ:ટ્રાફિક, ગંદકીના પ્રશ્નના નિરાકરણ માટે નગર સેવા સદન ખાતે બેઠકનું કરવામાં આવ્યું આયોજનપાલિકા, જનતા અને વેપારીઓ વચ્ચે બેઠક મળી

17 May 2023 6:25 AM GMT
ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ વેપારીઓ અને દુકાનદારો સાથે બેઠક યોજી વિવિધ સમસ્યા બાબતે રજૂઆત કરી હતી.

સાબરકાંઠા:નગર સેવા સદન દ્વારા અખાધ્ય ચીજવસ્તુઓનો કરાયો નાશ, વેપારીઓમાં ફફડાટ

6 May 2023 7:45 AM GMT
પ્રાંતિજ ખાતે હાલ ગરમીને લઈને બિમારીઓ સહિત રોગચાળો અટકાવવા માટે વિવિધ ખાધ્ય પદાર્થોનુ નાગર સેવા સદનની ટીમ દ્વારા ચેકીંગ સહિત દંડ વસુલ કરવામા આવ્યો

ભરૂચ:પાંચબત્તીથી શક્તિનાથ સુધીની કામગીરી બુદ્ધદેવ માર્કેટના વેપારીઓ અટકાવી,જુઓ શું કર્યા આક્ષેપ

5 May 2023 9:16 AM GMT
ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ અન્ડર બ્રીજ સુધીના રોડનું રૂ.ત્રણ કરોડ ખર્ચે નવીનીકરણ કરવામા આવી રહ્યું છે.

કચ્છ : ભુજના યુવાને 12 ×12ની સાઇઝ અને 2.656 કિલોનો વડાપાંઉ તૈયાર કરીને રેકોર્ડ બનાવ્યો

26 March 2023 6:59 AM GMT
લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે નવું નવું લાવતા હોય છે અને ફેમસ થઇ જાય છે. ત્યારે ભુજના યુવાને કંઇક નવુ કરી બતાવ્યું છે.

જામનગર: પીળા રંગના તરબૂચે ગ્રાહકોમાં જમાવ્યું આકર્ષણ

24 March 2023 6:16 AM GMT
જામનગરમાં તરબૂચની બજારોમાં પ્રથમ વખત બહારથી લીલા અને અંદરથી પીળા કલરના તરબૂચે ગ્રાહકોમાં આકર્ષણ જગાવ્યું છે

અમરેલી : APMC સેન્ટરો પર જાહેર બોર્ડ લાગ્યા, વરસાદની આગાહી સામે ખેડૂતો-વેપારીઓને સતર્ક કરાયા

13 March 2023 9:45 AM GMT
APMC સેન્ટરો પર જાહેર બોર્ડ મારી ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહી સામે સતર્કતા રાખવા હેતુ સૂચના આપી દેવામાં આવી છે.

ભરૂચ: બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ કપડાનું વેચાણ કરતા વેપારીની ધરપકડ, રૂ.1.50 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો

7 March 2023 10:54 AM GMT
ઝાડેશ્વર ચોકડી સ્થિત મધુરમ પાર્ટી પ્લોટ સામે ચાઈ સુટ્ટાવારની ઉપર ખુશી હોલમાં લીવાઇસ કંપનીના કપડાંનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે

અમદાવાદ: હોળી ધૂળેટીના પર્વ પર મોંઘવારીનો લાગ્યો પાક્કો રંગ, ઘરાકી ઓછી નિકળતા વેપારીઓમાં નારાજગી

6 March 2023 11:15 AM GMT
ગુજરાતમાં તમામ તહેવાર ભારે ઉત્સાહ પૂર્વક ઉજવાતા હોય છે ત્યારે હોળીના પર્વ નિમિતે બજારમાં અવનવી પિચકારીઓ જોવા મળી રહી છે