Connect Gujarat

You Searched For "Unseasonal rains"

સાબરકાંઠા: કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં,પવન સાથે વરસેલ વરસાદના કારણે ઠેર ઠેર હોર્ડીંગ્સ થયા ધરાશયી

3 May 2023 7:21 AM GMT
જિલ્લાના ખેડબ્રહ્મામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે રોડ પર લગાવેલા હોર્ડિંગસ પડી ગયા હતા

ગીરસોમનાથ: કમોસમી વરસાદે કહેર વરસાવ્યો, ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન

30 April 2023 6:04 AM GMT
ગીર સોમનાથ જીલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે

દાહોદ: વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો, ખેતીના પાકને નુકશાન

8 April 2023 6:39 AM GMT
શહેરમાં રાત્રીના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાનની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે

સાબરકાંઠા : કમોસમી વરસાદના કારણે ઈંટ ઉત્પાદકોને નુકશાન, સરકાર સમક્ષ સહાયની માંગ...

20 March 2023 6:46 AM GMT
સાબરકાંઠા જિલ્લામાં કમસોમી વરસાદ સાથે કરા વરસતા ખેડૂતો સહિત ઈંટ ઉત્પાદકોને પણ મોટું નુકશાન થયું છે,

જુનાગઢ : કમોસમી માવઠાએ વંથલીના કોયલી ગામે વાળ્યો પાકનો સોથ, ખેડૂતોને થયું મોટું નુકશાન...

18 March 2023 12:49 PM GMT
જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામમાં કમોસમી વરસાદ અને કરા વરસતા ખેડૂતોને પાકમાં નુકશાની જતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ભરૂચ : નેત્રંગ પંથકમાં કમોસમી વરસાદ સાથે વરસ્યા કરા, ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતિ...

18 March 2023 11:33 AM GMT
ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં મૌસમ વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે.

અમરેલી : ઉનાળાના આરંભે કમોસમી વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ઘેરાયા ચિંતાના વાદળો...

4 March 2023 12:04 PM GMT
અમરેલી જિલ્લામાં ઉનાળાના આરંભ પહેલા જ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી

ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, ખેતીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ

28 Jan 2023 8:48 AM GMT
ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાનની શક્યતા સેવાય રહી છે

અમરેલી: ગરીબોની કસ્તુરી ડુંગળીએ જગતના તાતને રડાવ્યા,જુઓ શું છે કારણ

6 April 2022 6:52 AM GMT
અમરેલી જિલ્લામાં પાછોતરા કમોસમી વરસાદથી ખેતીમાં ડુંગળીના પાકને વ્યાપકપણે નુકશાની થઈ છે

"આગાહી" : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આફત, આગામી 3 દિવસમાં માવઠાની સંભાવના…

7 March 2022 3:31 AM GMT
ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે તેવી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

સાબરકાંઠા : કમોસમી વરસાદની વકીએ ધરતીપુત્રોની ચિંતા વધારી, પાકને નુકશાન જવાની ભીતિ..!

20 Jan 2022 10:36 AM GMT
ચોથી વખત વરસસે કમોસમી વરસાદ : હવામાન વિભાગ કમોસમી વરસાદની વકીએ ખેડૂતોમાં ફેલાવ્યું ચિંતાનું મોજું

રાજ્યમાં કમોસમી વરસાદથી હાડ થીજવતી ઠંડી, હજુ પણ ગગડશે તાપમાનનો પારો

3 Dec 2021 7:35 AM GMT
રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.