Connect Gujarat

You Searched For "utrayan"

સુરત: પોલીસની “દરિયાદિલી”, ઉત્તરાયણ નિમિત્તે ભૂખ્યાઓને જમાડયું ભરપેટ ભોજન

14 Jan 2020 1:36 PM GMT
સુરતના લીંબાયત વિસ્તારમાંલીંબાયત પોલીસ દ્વારા ઉતરાયણ પર્વ નિમિતે રોડ પર વસવાટ કરતા ગરીબ લોકો માટે ભોજનનીવ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં લીંબાયત પોલીસ...

ભાવનગર: નગરવાસીઓએ પતંગ ચગાવી ‘મકરસંક્રાંતિ’ની કરી ઉજવણી

14 Jan 2020 1:08 PM GMT
દેશમાં વિવિધ રીતે 14મીજાન્યુઆરીનો તહેવાર ઉજવાય છે. 14 મીજાન્યુઆરીએ ઉજવવામાં આવતા ભારતીય લણણીનો સૌથી મોટો ઉત્સવ છે.મકરસંક્રાંતિહિન્દુઓનો એક...

ઉત્તરાયણ દુર્ઘટના: ‘પતંગની મજા’ બની ‘મોતની સજા’, રાજયમાં દોરી દુર્ઘટનામાં એકનું મોત અનેક ઘાયલ

14 Jan 2020 12:44 PM GMT
એક તરફ રાજ્યભરમાં પતંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ દુર્ઘટનાઓએ દિલ પણ તોડ્યા હતા. સરકારની અપીલ અને પ્રતિબંધ છતાં રાજ્યમાં ચાઇનીઝ...

કાપ્યો છે અને લપેટની કિકિયારીઓ સાથે ભરૂચમાં પતંગરસિયાઓએ મનાવી ઉત્તરાયણ

14 Jan 2020 10:47 AM GMT
ગુજરાતની ઓળખ સમા ઉતરાયણ પર્વને ઉજવતા ભરૂચમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવામળી રહ્યો છે. સવારથી જ ભરૂચીઓ મકાનની છત પર પહોંચી જઈને આકાશને રંગબેરંગી...