Connect Gujarat

You Searched For "Uttarayan"

અંકલેશ્વર : પતંગ રસિયાઓએ પતંગો ચગાવી લીધી, જુઓ હજુ શું બાકી રહી ગયું ?

21 Jan 2022 12:34 PM GMT
પતંગના પર્વની ઉલ્લાસભેર થઇ હતી ઉજવણી વીજવાયરો પર હજી જોવા મળી રહયાં છે પતંગ- દોરીઓ વાયરો પર લટકેલા દોરાઓ બની શકે છે જોખમ

અંકલેશ્વર : કનેકટ ગુજરાતની ટીમે ઉજવી ઉત્તરાયણ, કાયપો છે ની ગુંજથી ગુંજી અગાસી

16 Jan 2022 2:51 PM GMT
દેશ અને દુનિયામાં બનતી તમામ ઘટનાઓથી તમે જાણકાર રહો તે માટે મીડીયાકર્મીઓ સતત કામગીરી કરતાં હોય છે.

અમદાવાદ : મુખ્યમંત્રી ભગવાન જગન્નાથના દર્શન કરી પહોંચ્યા પતંગ ચગાવવા

14 Jan 2022 12:50 PM GMT
ઉત્તરાયણનો તહેવાર અબાલ - વૃધ્ધ સૌ કોઇને પ્રિ્ય છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી

નર્મદા : ઉત્તરાયણની થીમ આધારિત SOU ખાતે યોજાયો લેસર-શો, સહેલાણીઓમાં આકર્ષણ..

13 Jan 2022 10:56 AM GMT
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણ પર્વની થીમ આધારિત લેસર-શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ઉત્તરાયણને લઈને રાજ્યના ગૃહવિભાગે જાહેરનામું કર્યું જાહેર

10 Jan 2022 3:54 PM GMT
જાહેર સ્થળોએ ભેગા મળી પતંગ ચગાવી શકાશે નહીં

ભરૂચ:કોરોના મહામારી વચ્ચે આકાશી યુધ્ધનો આનંદ,જુઓ ઉત્તરાયણની ઉજવણી

14 Jan 2021 9:50 AM GMT
કોરોના મહામારી વચ્ચે ભરુચ અને અંકલેશ્વરમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ લોકો મકાનના ધાબે ચઢી ગયા હતા અને આકાશી યુધ્ધનો આનંદ...

"પુણ્યનું પર્વ" : ઉતરાયણ પર્વે પશુઓને ઘાસચારો ખવડાવવાની પરંપરા, રાજ્યભરમાં લોકોએ પશુને ખવડાવ્યો ઘાસચારો

14 Jan 2021 9:29 AM GMT
ઉત્તરાયણના પર્વને દાન અને પુણ્યનો તહેવાર માનવમાં આવે છે. ઉત્તરાયણના દિવસે લોકો દાન કરીને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે અરવલ્લી અને...

અમદાવાદ : રાયપુરના પતંગ બજારમાં ઉમટી ગ્રાહકોની ભીડ, પતંગ અને દોરીની ધુમ ખરીદી

13 Jan 2021 2:36 PM GMT
રાજ્યમાં ઉતરાયાની ઉજવણી માટે સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે અને આ ગાઇડલાઇન બહાર પડયા બાદ હવે અમદાવાદના સૌથી મોટા માર્કેટમાં પતંગની ખરીદી નીકળી છે ઉતરાયણ...

અમદાવાદ: ઉત્તરાયણ પર્વને લઈને પોલીસ એક્શનમાં આવી, જુઓ કેવી રીતે રખાશે લોકો પર બાજ નજર..!

12 Jan 2021 1:19 PM GMT
ઉતરાયણના પર્વને લઇને અમદાવાદ પોલીસ એક્શનમાં આવી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ઉતરાયણ નિમિત્તે ધાબે લોકો વધુ પ્રમાણમાં ભેગા ન થાય તે માટે...

જુનાગઢ : પતંગ-દોરીથી ઘવાતા પક્ષીઓ માટે શરૂ કરાયું કરૂણા અભિયાન, કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયા

10 Jan 2021 1:16 PM GMT
ઉતરાયણ પર્વે પતંગ-દોરીથી ઇજાગ્રસ્ત થતાં પક્ષીઓને બચાવવા માટે તા. 10થી 20 જાન્યુઆરી સુધી જુનાગઢ જિલ્લામાં કરૂણા...

અમદાવાદ : ઉત્તરાયણના પર્વને લઇ સરકારની માર્ગદર્શિકા જાહેર : ધાબા પર ડીજે નહિ વગાડી શકાય

8 Jan 2021 12:59 PM GMT
રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કહ્યું કે ઉતરાયણ પર પ્રતિબંધ નહિ લાગે પણ ધાબા પર પરિવારના સભ્યો સિવાય કોઈ ઉતરાયણ નહિ મનાવી શકે તો મેદાન કે ખુલ્લા ગ્રાઉન્ડમાં...

ઉત્તરાયણની ભવ્ય ઉજવણીનો પેચ કાપતી રાજય સરકાર, વાંચો ધાબા પર કેટલા લોકો ભેગા થઇ શકશે

3 Jan 2021 10:47 AM GMT
આકાશી યુધ્ધના પર્વમાં ધાબાઓ, અગાસીઓ કે છાપરાઓ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય છે. પણ આ વર્ષે કોરાનાના કારણે સરકારે ધાબા કે અગાસી પર માત્ર પાંચ થી...