Connect Gujarat

You Searched For "Vaccination Drive"

PM મોદીનો કૉંગ્રેસ પર કટાક્ષ, ' એક દિવસના વેક્સીનના 2.5 કરોડ ડોઝ અપાયા, તાવ એક પાર્ટીને કેમ આવ્યો'

18 Sep 2021 8:20 AM GMT
નરેન્દ્ર મોદીના જન્મ દિવસે દેશમાં રેકોર્ડ રસીકરણ થયું હતું. જેને લઈને વિવાદ કરી રહેલા કૉંગ્રેસ નેતાઓ પર વડાપ્રધાન મોદીએ પરોક્ષ રીતે કટક્ષ કર્યો છે....

વડાપ્રધાનના જન્મ દિવસે રાજ્યમાં રેકોર્ડબ્રેક વેક્સિનેશન; એક દિવસમાં 22.15 લોકોને અપાઈ રસી

18 Sep 2021 6:36 AM GMT
રાજ્યમાં 22.15 લાખથી વધુને અપાઈ રસી, દેશમાં 2.50 કરોડથી વધુને રસીના ડોઝ અપાયા.

અમદાવાદ : વડાપ્રધાનના જન્મદિવસે વેકસીનેશનની મહા ડ્રાઇવ, ગરીબો લોકોને અપાયું પ્રાધાન્ય

17 Sep 2021 10:55 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મ દિવસ, અમદાવાદમાં વેક્સિનેશન મેગા ડ્રાઇવ, શ્રમિક, કામદાર અને ગરીબ લોકોને પ્રાધાન્ય.

ભરૂચ: અંકલેશ્વરના રસીકરણ સેન્ટર પર વેક્સિન મેળવવા લોકોની પડાપડી

13 Aug 2021 11:07 AM GMT
અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ રસીકરણ કેન્દ્ર પર વેક્સિન મેળવવા લોકોએ પડાપડી કરી હતી ત્યારે શોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા

સુરત : ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં વેક્સિનેશન કેન્દ્રો બંધ, વિલા મોઢે લોકો પરત ફર્યા..!

16 July 2021 9:27 AM GMT
વેક્સિન ખૂટી પડતાં રાજ્ય સરકારે અઠવાડિયામાં 2 દિવસ વેક્સિનેશનને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

સુરત : વેક્સિનેશનના મહા અભિયાનની વાત માત્ર કાગળ પર, વેક્સિનના જથ્થાની પડી ઘટ

10 July 2021 7:57 AM GMT
વેક્સિનના જથ્થાની ઘટને કારણે લોકો થયા હેરાન, વહેલી સવારથી જ વેક્સિન લેવા લોકોની કતાર.

અમદાવાદ : રેલ્વે સ્ટેશન ખાતે શરૂ કરાયું વેક્સિનેશન સેન્ટર, તમામ મુસાફરોને મુકવામાં આવી રહી છે રસી

25 Jun 2021 2:30 PM GMT
સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મહામારી ખતમ થવાને આરે છે, ત્યારે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા તંત્ર કમર કસી રહ્યું છે.

ભરૂચ : આખરે સરકારે દબાવ્યું "એકસીલેટર", રસીકરણ અભિયાન વેગવંતુ બનાવાયું

21 Jun 2021 1:43 PM GMT
18 થી 44 વર્ષની વય ધરાવતાં લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદ : કોરોના સામે લડવા સરકારે સજાવ્યાં હથિયાર, વેકસીનેશન બનાવાયું ઝડપી

21 Jun 2021 10:06 AM GMT
18 વર્ષથી ઉપરના લોકો માટે હવે સ્થળ પર રજીસ્ટ્રેશન, દરેક નાગરિકોને વિનામુલ્યે આપવામાં આવશે રસી.

ખેડા : નડીયાદમાં યોજાયેલ રસીકરણ મહાઅભિયાનમાં યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

21 Jun 2021 8:05 AM GMT
દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની પ્રેરણાથી તમામ લોકોને વેક્સિન, મફત વેક્સિન પરિકલ્‍પનાને સાર્થક કરવાના હેતુ.

ખેડા : મહુધા તાલુકામાં વેક્સિનેશનના મહા અભિયાનનો શુભારંભ

21 Jun 2021 7:51 AM GMT
100% રસીકરણ ઉપર ભાર મૂકતાં સાંસદ દેવુસિંહ ચૌહાણ.

ભરૂચ : સીટી કેર હોસ્પિટલ ખાતે ફ્રી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ લીધો લાભ

20 Jun 2021 10:43 AM GMT
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી સ્થિત સીટી કેર હોસ્પિટલ ખાતે ફ્રી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.