Connect Gujarat

You Searched For "Veraval"

ગીર સોમનાથ : વેરાવળની દેવકા નદીમાં પ્રદૂષણથી લોકોને આંખોમાં બળતરા, અતિશય દુર્ગંધની પણ ઉઠી ફરિયાદ…

26 Feb 2023 10:13 AM GMT
વેરાવળની ભાગોળમાંથી પસાર થતી દેવકા નદીમાં ગંભીર પ્રદૂષણ ફેલાતા લોકોને આંખોમાં બળતરા અને ભયંકર દુર્ગંધની ફરિયાદ ઉઠવા પામી છે.

ગીરસોમનાથ: રિક્સા ચાલકે આફ્રિકાથી આવેલ મહિલાની બેગની કરી ચોરી,પોલીસે ગણતરીના સમયમાં કરી ધરપકડ

7 Feb 2023 6:50 AM GMT
આફ્રિકાથી આવેલ મહિલાના સોનાના દાગીનાની બેગની રીક્ષા ચાલકે ચોરી કરી પોલીસ સીસીટીવીના આધારે રિક્સા ચાલકને ઝડપી પાડયો

PM મોદી થોડીવારમાં સોમનાથ મંદિર પહોંચશે, ચાર રેલીઓને સંબોધશે

20 Nov 2022 4:18 AM GMT
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. 1 ડિસેમ્બરે 89 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.

વેરાવળ: ધર્મશાળાને દીપડે બાનમાં લેતા વન વિભાગ દોડતું થયુ, જુઓ દિલધડક રેસ્ક્યુ

29 Oct 2022 4:16 PM GMT
વેરાવળના ધબકતા વિસ્તાર રેલવે સ્ટેશન નજીક એક ધર્મશાળાના બંધ મકાનમાં દીપડો ઘૂસતા વન વિભાગ દ્વારા ત્રણ કલાકે મહામુસીબતે ટ્રેંક્યુલાઈઝ કરી દિપડા નું...

ગીર સોમનાથ : તાલાલાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થનમાં, વેરાવળના તલાટીઓએ ત્રિરંગા સાથે રેલી યોજી

11 Aug 2022 7:58 AM GMT
તાલાલાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થનમાં, તલાટી મંત્રીઓની હડતાલના આઠ દિવસ વીતવા છતાં કોઈ નિરાકરણ નહીં

વેરાવળથી સોમનાથ હિન્દુ યુવા સંગઠનની ભવ્ય ધ્વજારોહન શોભાયાત્રા યોજાઈ

31 July 2022 3:52 PM GMT
વેરાવળથી સોમનાથ હિન્દુ યુવા સંગઠનની ભવ્ય ધ્વજારોહન શોભાયાત્રા યોજાઈ હતી. દોઢ થી બે કી.મી લાંબી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો તેમજ આગેવાનો,...

ગીર સોમનાથ : વેરાવળમાં રમતી વેળા 3 બાળકો પર જર્જરિત મકાનનો કાટમાળ પડ્યો, દબાઈ જતાં એક બાળકનું મોત

4 May 2022 3:01 PM GMT
3 બાળકો પર જર્જરિત મકાનનો કાટમાળ તૂટી પડતા બાળકો દબાયા હતા, જેમાથી 1 બાળકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ થયું

ગીર સોમનાથ : વેરાવળમાં ધાર્મિક સ્થળે ઝંડો ફરકાવવા સહિત જાહેરનામા ભંગનો મામલો, 29 લોકોની ધરપકડ

19 April 2022 12:55 PM GMT
વેરાવળમાં ધાર્મિક સ્થળે ઝંડો ફરકાવવાનો મામલો પોલીસે ગુન્હો નોંધી 29 આરોપીઓની ધરપકડ કરી લોકોને શાંતિ જાળવવા અપીલ

ગીર સોમનાથ : વેરાવળમાં યોજાઈ ૭૫ મીટર ની"ભવ્ય તિરંગા યાત્રા"

23 March 2022 3:56 PM GMT
શહેરના યુવાનો દ્વારા શહીદ દીન નિમિત્તે અનેરું આયોજન... આઝાદી ના અમૃતમહોત્સવ ને ઉપલક્ષ્ય માં આયોજન..

ગીર સોમનાથ : હોળી નિમિત્તે કાલભૈરવની 20 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ, દર્શન માટે ભક્તોની કતાર...

18 March 2022 7:14 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે હોળી નિમિત્તે ભોઇ સમાજ દ્વારા અંદાજે 200 વર્ષથી પરંપરાગત રીતે યોજાતા ભૈરવનાથ હોળીના દર્શન કરી નગરજનો ધન્ય બન્યા હતા.

ગિર સોમનાથ : વેરાવળ માર્કેટિંગ યાર્ડ ઘઉંથી ઉભરાય, સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી...

16 March 2022 9:09 AM GMT
ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ માર્કેટ યાર્ડ ખાતે ઘઉં, ઘાણા તથા ચણાની આવકમાં વધારો નોંધાયો છે

ગીર સોમનાથ : વીર સાવરકરના સાહસનું પુનરાવર્તન કરતાં તરવૈયા, રાષ્ટ્રીય કક્ષાની સમૃદ્ર તરણ સ્પર્ધા યોજાય...

7 March 2022 10:04 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડના સમુદ્ર તટેથી રાષ્ટ્રીય કક્ષાની 32મી અખિલ ભારતીય વીર સાવરકર સમૃદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.