Connect Gujarat

You Searched For "villages"

સાબરકાંઠા: ઇડરના ભાજપના MLA રમણલાલ વોરાએ ૩૪ દિવસ મતવિસ્તારનો પ્રવાસ કર્યો

7 Jun 2023 7:36 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરીણામો બાદ ધારાસભ્યો તેઓના મત ક્ષેત્રમાં પ્રવાસ કરી આભાર વ્યક્ત કરતા હોય છે

અમરેલી જિલ્લામાં ધરા ધ્રુજી, સાવરકુંડલા ખાંભા સહિતના 10 ગામોમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

6 Feb 2023 5:11 PM GMT
અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, મિતિયાળા ગામ સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. સાવરકુંડલા, ખાંભા...

ભરૂચ: ઝઘડીયા-નેત્રંગ વિસ્તારના અંતરિયાળ ગામોમાં બસ સેવા કરાય શરૂ,જુઓ કોની મહેનત રંગ લાવી !

9 Jan 2023 4:12 PM GMT
ભરૂચના ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાની રજૂઆતના પગલે અંતરિયાળ વિસ્તારના અનેક ગામોને જોડતી બસ સેવા શરૂ કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તેમજ ઝઘડિયા...

ગીરસોમનાથ: બે સિંચાઈ યોજનામાંથી 39 ગામોને ઉનાળું પિયત માટે પાણી આપવાનો નિર્ણય,ખેડૂતોમાં ખુશીનો માહોલ

22 Dec 2022 11:02 AM GMT
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એ.પી. કલસરીયાની ઉપસ્થિતિમાં સિંચાઇ સલાહકાર સમિતિની અગત્યની બેઠક મળી હતી.

અંકલેશ્વર : વિદેશી દારૂ સગેવગે થાય તે પહેલાં જ નવા દિવા ગામમાં પોલીસના દરોડા, રૂ. 13.10 લાખનો મુદ્દામાલ જપ્ત

1 Oct 2022 9:43 AM GMT
નવા દિવા ગામે વિદેશી દારૂ સગેવગે કરતા પહેલાં જ દરોડા પાડી રૂપિયા 1.10 લાખના દારૂના જથ્થા સહિત રૂપિયા 13.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની...

ભરૂચ: જંબુસરમાં નિર્માણ પામનાર બલ્કડ્રગ્સ પાર્ક બાબતે 6 ગામના સરપંચોએ મામલતદારને પાઠવાયું આવેદનપત્ર,PM મોદીના હસ્તે થનાર છે ભૂમિપૂજન

28 Sep 2022 8:15 AM GMT
જબુસરમાં 2000 કરોડના ખર્ચે દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક જાહેર કરાયો છે. જે માટે સરકારી અને ખાનગી જમીન સંપાદનની કાર્યવાહી પણ થઈ ગઈ છે.

ધરતીપુત્રોના હિતમાં ગુજરાત સરકારનો નિર્ણય, સિંચાઈથી વંચિત ગામનો નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવેશ

2 Sep 2022 12:02 PM GMT
આ નિર્ણયના પરિણામે હવે નળકાંઠાના 1700 ખેડૂતોની 9 હજાર 400 હેક્ટર જેટલી જમીનને સિંચાઇ માટે નર્મદાનું પાણી મળતું થશે.

અમદાવાદ : દસક્રોઈના 5 ગામોનો ઘાટલોડિયામાં સમાવેશ, ભૌગોલિક અંતર ઘટતાં સ્થાનિકોને રાહત

27 Aug 2022 5:46 AM GMT
રાજ્યમાં એક બાજુ ચૂંટણી પહેલાનો ધમધમાટ શરૂ થઇ ગયો છે, ત્યાં જ સરકાર દ્વારા પ્રજાલક્ષી અને વિકાસકામોની પણ રફતાર પૂરજોશમાં જોવા મળી રહી છે.

ભરૂચ : નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતાં ઝઘડીયા નજીક નદી કાંઠાના ગામોને "એલર્ટ" કરાયા...

17 Aug 2022 11:32 AM GMT
મધ્યમાંથી પસાર થતી નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થતાં ઝઘડીયા તાલુકાના નદી કાંઠાના 5થી વધુ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રમાં પશુઓમાં લમ્પી વાયરસનો કહેર, 500થી વધુ ગામડાઓમાં અસર,વાંચો CM ભુપેન્દ્ર પટેલે શું આપયા આદેશ

23 July 2022 5:56 AM GMT
સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. એક બે નહિ, ગુજરાતના 11 જેટલા જિલ્લામાં આ ખતરનાક વાયરસ પશુઓની જિંદગી રંજાડી રહ્યો છે.

વડોદરા : ભારે વરસાદના કારણે ડભોઇ નજીકથી પસાર થતી ઢાઢર નદી બની ગાંડીતૂર, કેટલાક ગામો થયા સંપર્ક વિહોણા

11 July 2022 11:48 AM GMT
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા અને ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ડભોઇ નજીકથી પસાર થતી ઢાઢર નદી ગાંડીતૂર બની છે

સાબરકાંઠા : બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડુ ત્રાટકતા આર્થિક નુકસાન, એક પશુનું મોત બે પશુને ઇજા

24 Jun 2022 10:30 AM GMT
બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડુ ત્રાટકતા આર્થિક નુકશાન થવા પામ્યું હતું તો પતરા ઉડતા એક પશુનું મોત બે પશુને ઇજા થવા પામી હતી અને અંધારપટ છવાયો હતો.