Connect Gujarat

You Searched For "work"

પૈસા મળે છે પણ નામ નથી મળતું, જાણો કેવું હોય છે ઘોસ્ટ રાઈટર્સનું કામ..!

27 July 2023 11:59 AM GMT
ડિટેક્ટીવ નવલકથાઓ વાંચવામાં જેટલી મજા આવે છે એટલી જ ઉત્તેજના લેખક વિશે જાણવાની છે

ભરૂચ : અશા-માલસર પુલ અને માર્ગ પહોળો કરવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી, અધિકારીઓ દોડતા થયા...

8 July 2023 12:56 PM GMT
ભરૂચના ઝઘડિયાના અશાથી વડોદરાના માલસર સુધીન માર્ગ પર નવીન પુલ બનાવવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી હતી

ભરુચ : ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ફોર લેન રોડની કામગીરીના પગલે વૃક્ષો કપાતા સર્જાયો ટ્રાફિક જામ

18 Jun 2023 12:01 PM GMT
ભરૂચની ઝાડેશ્વર ચોકડી થી તવરા સુધીના ફોર લેન રોડની કામગીરીના પગલે રોડ સાઈડના ઘટાદાર વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે.

અમદાવાદ સહિત રાજ્યમાં અનેક શાળાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રાખવાની કરવામાં આવી જાહેરાત

15 Jun 2023 3:52 PM GMT
બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થઈ ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળી રહી...

કલાકો સુધી એક જ જ્ગ્યા પર બેસીને કામ કરવું છે જોખમી. આ કસરતો થકી તમારા શરીરને રાખો ફિટ

12 Jun 2023 12:18 PM GMT
કામ, તણાવ અને વ્યસ્ત જીવનની ખરાબ અસર આપણા સ્વાસ્થ્ય પર દેખાઈ રહી છે. કેટલાક લોકો સિટિંગ જોબ કરે છે,

સાબરકાંઠા : હિમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે લાઇનના કામનો પ્રારંભ, લોકોમાં ભારે ઉત્સાહ છવાયો...

12 Jun 2023 11:22 AM GMT
સાબરકાંઠા જીલ્લામાં છેલ્લાં કેટલાક વર્ષોથી બંધ પડેલ હિમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે લાઇનનું કામ હવે શરૂ કરવામાં આવ્યું છે

ભરૂચ : “તું ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરવા કેમ નથી આવતો” કહી જંબુસરના ડાભા ગામે શ્રમિક દંપતી પર હુમલો…

10 Jun 2023 11:54 AM GMT
જંબુસર તાલુકાના ડાભા ગામની નવી નગરીમાં રહેતા શ્રમિક દંપતી ઉપર ઈંટના ભઠ્ઠાના વેપારીએ હુમલો કરતા મામલો ગરમાયો હતો.

ભરૂચ : સેવાશ્રમ રોડ પર પેવર બ્લોકની કામગીરી વેળા ગટરનું ઢાંકણું તૂટી પડ્યું, ગટરમાં ખાબકતાં વાહનચાલકને ઇજા..!

10 Jun 2023 9:55 AM GMT
શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધી નિર્માણ પામી રહેલ પેવર બ્લોક રોડ પર ગટરનું ઢાંકણું તૂટી પડતા વાહનચાલક ગટરમાં ખાબક્યો હતો.

ભરૂચ: જંબુસર નગર સેવા સદન દ્વારા પ્રિ મોન્સુન કામગીરી ક્યારે કરાશે?વરસાદી પાણી ભરાવાની શક્યતા

9 Jun 2023 7:52 AM GMT
જંબુસર નગર સેવા સદન દ્વારા પ્રિ મોન્સુન કામગીરી ન કરવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

પશ્ચિમ રેલવેની મોટી પહેલ, એન્જિનની બંને બાજુએ 3-3 કેમેરા લગાવાશે, ડિસેમ્બર સુધીમાં કામ પૂરું થશે

7 Jun 2023 9:58 AM GMT
ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત પછી ફરી એક વાર મુસાફરોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.

સુરત: ઉધના રેલ્વે સ્ટેશનની કેન્દ્રિય રેલ્વે મંત્રી દર્શના જરદોશે મુલાકાત લીધી,કામગીરીનું કર્યું નિરીક્ષણ

1 Jun 2023 8:17 AM GMT
સુરતના ઉધના રેલ્વે સ્ટેશનની કેન્દ્રિય રેલ્વે મંત્રી દર્શના જરદોશે મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું

ભરૂચ:ઝાડેશ્વરની સત્યમ ટાઉનશિપમાં પેવરબ્લોકના માર્ગની કામગીરીનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરાયુ.

1 Jun 2023 7:30 AM GMT
ઝાડેશ્વર ખાતે આવેલ સત્યમ ટાઉનશિપ રોડ ખાતે પાસ થયેલ નોનપ્લાન પેવરબ્લોકના રોડનું ખાતમુહુર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.