Connect Gujarat

You Searched For "worship"

વડોદરા: વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ વરઘોડાનું આયોજન,મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

23 Nov 2023 8:36 AM GMT
ચારદરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ આજે કારતક સુદ અગિયારસના દેવઉઠી અગિયારસના દિવસે ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યુ હતુ

દેવઉઠી એકાદશીના એક દિવસ પછી કરવામાં આવે છે તુલસી વિવાહ, જાણો અહીં પૂજા પદ્ધતિ

22 Nov 2023 8:43 AM GMT
માન્યતાઓ અનુસાર કે જે ઘરમાં દરરોજ તુલસીજીની પૂજા કરવામાં આવે છે ત્યાં ગરીબી ક્યારેય રહેતી નથી. એવું પણ માનવામાં આવે છે

જુનાગઢ:આવતીકાલથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ,ભજન-ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

22 Nov 2023 6:12 AM GMT
ભવનાથમાં યોજાતી ગિરનાર પરિક્રમામાં પરિક્રમાર્થીઓ ઉમટ્યા હતા ત્યારે મહાનગર પાલિકાના હોદ્દેદારોએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતુ.

જાણો, દેવ ઉઠીની એકાદશી પર કરવામાં આવતી પૂજાનો સમય અને વિશેષ મંત્ર.

20 Nov 2023 6:39 AM GMT
દેવ ઉઠી એકાદશી 24 એકાદશી ઓમાંની એક સૌથી મહત્વપૂર્ણ એકાદશી છે. શાસ્ત્રોમાં આ દિવસને સૌથી શુભ માનવામાં આવે છે.

વડોદરા: ક્રિકેટમાં ભારત વિશ્વ વિજેતા બને એ માટે ગાયત્રી યજ્ઞનું આયોજન

19 Nov 2023 6:01 AM GMT
વડોદરા ખાતે ચાહકો દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી

ભરૂચ : આખું વર્ષ "લાભ" થાય તેવી આશા સાથે "પાંચમ"ના પર્વની ઉજવણી

18 Nov 2023 7:13 AM GMT
ભરૂચ શહેરમાં દિવાળીના દિવસથી બંધ કરાયેલી દુકાનોના શટર લાભપાંચમના દિવસથી ફરી ખુલ્યા હતા.

દિવાળીથી પણ વધુ મહત્વનો માનવમાં આવતો દિવસ એટ્લે લાભ પાંચમ, જાણો તેનું મહત્વ

18 Nov 2023 6:43 AM GMT
દિવાળીથી પણ વધુ મહત્વનો છે આ લાભ પાંચમનો દિવસ, લાભ પાંચમના દિવસે લોકો વિવિધ પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે

છઠ પુજા : આ રીતથી થાય છે ખારણા પુજા, જાણો તેનું ધાર્મિક મહત્વ

18 Nov 2023 5:55 AM GMT
આસ્થાનું મહાપર્વ છઠ પૂજા કહેવાય છે કે ખૂબ મુશ્કેલ છે છઠ પુજા વ્રતના નિયમો, આ મહાન ઉત્સવનો આજે બીજો દિવસ છે.

ભક્તોનું ઘોડાપુર : દિવાળીની રજાઓમાં પાવાગઢ ખાતે 2 લાખ માઈભક્તો ઉમટ્યા...

17 Nov 2023 7:51 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલા દિવાળીની રજાઓમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

500 વર્ષ બાદ બની રહ્યો છે દિવાળીનો અદ્ભુત સંયોગ, આ રાશિના જાતકોને થશે અપાર ધનની પ્રાપ્તિ……

12 Nov 2023 7:14 AM GMT
દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી સાથે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે

બાબા કેદારનાથના દર્શન કરવા પહોંચ્યા રાહુલ ગાંધી, બીજેપી નેતા વરુણ ગાંધીને પણ મળ્યા, રાજકીય તાપમાન વધ્યું.!

7 Nov 2023 8:09 AM GMT
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કેદારનાથ ધામમાં પ્રણામ કર્યા. વહેલી સવારે રાહુલ ગાંધી કેદારનાથ ધામ પહોંચ્યા હતા

બનાસકાંઠા : PM મોદીએ અંબાજીમાં માઁ અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યું, ધરી વિકાસ કાર્યોની ભેટ...

30 Oct 2023 9:26 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી તેમનો કાફલો ચીખલા હેલિપેડ પહોચ્યો હતો,