Home > આદિવાસી સમાજ
You Searched For "આદિવાસી સમાજ"
ભરૂચ: આમોદના કુરચણ ગામના લોકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર,વિવિધ સમસ્યાના ઉકેલની માંગ
13 March 2024 8:53 AM GMTઆદિવાસી સમાજ આગેવાનો અને યુવાનોએ જણાવ્યુ હતુ કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે
આદિવાસી દીકરી બની ડે.કલેક્ટર ..! અંકલેશ્વર: જીતાલી ગામની આદિવાસી દિકરી GPSCની પરીક્ષામાં ઝળકી, ડેપ્યુટી કલેક્ટર તરીકે સંભાળશે ચાર્જ
8 Dec 2023 1:35 PM GMTજીતાલી ગામની આદિવાસી દીકરી જી.પી.એસ.સીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળકી ડેપ્યુટી કલેક્ટર બનતા પરિવારજનોમાં ખુશીનો માહોલ
ભરૂચ: જનનાયક બિરસામુંડાની 148મી જન્મ જયંતિની નેત્રંગમાં ઉજવણી,વિશાળ રેલીનું કરવામાં આવ્યુ આયોજન
15 Nov 2023 11:03 AM GMTઆદિવાસી સમાજ અને કોંગ્રેસી આગેવાનો દ્વારા આજે જનનાયક ભગવાન બિરસમુંડાની જન્મ જ્યંતીએ નેત્રંગમાં વિશાળ રેલી કાઢવામાં આવી
દાહોદ : ગાયોના ઝુંડ નીચે કચડાવાની અનોખી પરંપરા “ગાય ગોહરી”, શણગારેલા ગૌધનને જોવા ઉમટે છે ભીડ...
14 Nov 2023 12:31 PM GMTસાત સમુંદર પાર અમેરિકા, કેનેડા જેવા દેશોમાં વસતા મૂળ ભારતીયો એટલે કે, NRI પણ આ ગાય ગોહરીને જોવા આવી પહોચે છે.
ભરૂચ: સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રના વિવાદ મામલે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર
4 Sep 2023 10:29 AM GMTહનુમાનજીની પ્રતિમા નીચે કેટલાક ભાગમા ભીતચિત્રો દ્વારા હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ભરૂચ : ઝઘડીયા GIDCની કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જાતિ વિષયક ટિપ્પણી કરાતા આદિવાસી સમાજમાં રોષ..!
16 Aug 2023 3:52 PM GMTકોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આદિવાસી સમાજના યુવાનો રોષે ભરાયા
અંકલેશ્વર : આદિવાસી સમાજની બાળાઓ પર થતાં શારીરિક શોષણ મુદ્દે સમસ્ત આદિવાસી સમાજની તંત્રને રજૂઆત...
3 July 2023 12:00 PM GMTઅંકલેશ્વર-હાંસોટ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ એક આવેદન પત્ર આપ્યું
આદિવાસી સમાજમાં મહત્વનો ગણાતો સાબરકાંઠાના ગુણભાંખરી ગામનો “ચિત્ર-વિચિત્ર” મેળો…
22 March 2023 11:59 AM GMTસંગમસ્થાને આદિવાસી સમાજનો મહત્વનો ચિત્ર-વિચિત્રનો મેળો સાબરકાંઠા જ નહીં આખા ગુજરાતમાં જાણીતો છે.
વલસાડની આદિવાસી સમાજની દીકરી પાયલોટ બની, હૈદરાબાદ એરપોર્ટ પરથી ઉડાવે છે ફ્લાઇટ
21 March 2023 3:07 PM GMTભારે સંઘર્ષ અને અનેક નિરાશાઓને પછડાટ આપી વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની
અમદાવાદ : આદિવાસી સમાજના પ્રતિનિધિઓની ચિંતન શિબિર યોજાય, વિવિધ મુદ્દે ચર્ચા કરાય...
20 March 2023 9:37 AM GMTઅમદાવાદ શહેરના શાહીબાગ ખાતે ગુજરાતભરમાંથી આવેલ આદિવાસી સમાજના પ્રતિનિધિઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.....
તાપી રિવર લિંક પ્રોજેક્ટ અને ઝીંક મિલ વિરોધ મામલે આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાય...
1 April 2022 1:44 PM GMTલાંબા સમયથી ચાલતા આ વિરોધમાં આદિવાસીઓની માંગ છે કે, આ મુદ્દે સરકાર સ્વેતપત્ર જાહેર કરે.
ભરૂચ : ચંદેરીયા ગામે આદિવાસી સમાજના મસીહા બિરાસા મુંડાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાય
15 Nov 2021 11:58 AM GMTઆદિવાસી સમાજના મસીહા બિરાસા મુંડાની 146મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.