Connect Gujarat

You Searched For "કમોસમી વરસાદ"

ગુજરાતની માથે ફરી તોળાયા માવઠાના વાદળો, આ જિલ્લામાં આગામી 24 કલાકમાં પડી શકે છે કમોસમી વરસાદ

22 Dec 2023 10:39 AM GMT
અરબ સાગર તરફથી આવતા ભેજયુક્ત પવનને લીધે કમોસમી વરસાદ વરસવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી

મુસીબતનું માવઠુ..! કમોસમી વરસાદે અમરેલીના ખેડૂતોની કમર તોડી નાખી, શિયાળુ પાકમાં ભારે નુકશાની થતાં ખેડૂતો સહાયની આશાએ...

5 Dec 2023 6:15 AM GMT
કમોસમી માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાક તુવેર, ડુંગળી અને જીરું સહિત અનેક પાકને નુકશાન પહોચ્યું છે, ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે નુકસાનીના સર્વેની...

અમરેલી : માવઠાથી ખેતી-પાકોને મહદઅંશે નુકશાન, મોકલી આપ્યો છે સરકારમાં રિપોર્ટ : ખેતીવાડી અધિકારી

28 Nov 2023 12:18 PM GMT
કમોસમી વરસાદ વરસતા અમરેલી જિલ્લામાં 15 MMથી લઈને 70 MM સુધી વરસાદ નોંધાયો

અંકલેશ્વર : કમોસમી વરસાદ બાદ શાકભાજીના ભાવ પહોચ્યા આસમાને, ગૃહણીઓનું બજેટ ખોરવાયું

28 Nov 2023 11:39 AM GMT
અંકલેશ્વરમાં કોબી, ફલાવર, ભીંડા સહિતની શાકભાજીના ભાવ આસમાને પહોચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અરવલ્લી : કમોસમી વરસાદે વિનાશ વેરતા ખેડૂતો-પશુપાલકોને નુકશાની, વીજળી પડતાં 16 બકરાના મોત...

28 Nov 2023 7:28 AM GMT
અરવલ્લી જિલ્લામાં વીજળી પડવાની પણ અનેક ઘટનાઓ ઘટી હતી. જેને લઇને ક્યાંક આગ લાગી હતી, તો ક્યાંક ઘરોને નુકસાન થયું છે

ગીર સોમનાથ : ગોળ બનાવવાના 100થી વધુ રાબડા પર ફરી વળ્યું કમોસમી વરસાદનું પાણી..!

28 Nov 2023 7:02 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો

પાટણ : રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોને થયું મોટા પાયે નુકશાન..!

28 Nov 2023 6:41 AM GMT
કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા જીરા, ઇસબગુલ, ઘઉં, એરંડા સહિતના અન્ય પાકોને મોટાપાયે નુકસાન થયું

અમરેલી : અણધારી આકાશી આફતે ખેડૂતોને રોવડાવ્યા, ખેતીપાકો તહસનહસ થઈ જતાં હાલત કફોડી..!

27 Nov 2023 11:44 AM GMT
કમોસમી માવઠાના મારથી ખેડૂતને પછડાટ મળી છે, જ્યારે મોટાભાગના ખેતીપાકોને નુકશાની થઈ છે

પાટણ: રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ,ખેડૂતોને મોટુ નુકશાન

27 Nov 2023 8:13 AM GMT
કમોસમી વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરેલો પાક તમામ નિષ્ફળ જતાં ખેડૂતો ઉપર આભ તૂટી પડ્યુ છે

ભાવનગર: કમોસમી વરસાદના કારણે 50 જેટલા યાયાવર પક્ષીઓનાં મોત, વન વિભાગ દ્વારા કરવામાં આવી અંતિમ ક્રિયા

27 Nov 2023 7:11 AM GMT
ભારે વરસાદને કારણે મૃત થયેલા પક્ષીઓને વન વિભાગ દ્વારા તેની અંતિમવિધિ કરવામાં આવશે.

ગીરસોમનાથ: શિયાળામાં ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન

27 Nov 2023 6:40 AM GMT
શિયાળામાં ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયુ છે.

અમરેલી: કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન, સરકાર પાસે લગાવી મદદની ગુહાર

27 Nov 2023 6:32 AM GMT
કમોસમી માવઠા પડવાથી ખેડૂતોએ તલ, સોયાબીન, ચણા, ઘઉં, જીરું, ડુંગળી અને ધાણા સહિતનો પાકને નુકશાન પહોચ્યું