Connect Gujarat

You Searched For "ગીર સોમનાથ"

ગીર સોમનાથ : ગોળ બનાવવાના 100થી વધુ રાબડા પર ફરી વળ્યું કમોસમી વરસાદનું પાણી..!

28 Nov 2023 7:02 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો

ગીર સોમનાથ: સુત્રાપાડાના મટાણા ગામે આવેલ પાધેશ્વરી આશ્રમના મહંત કરસનદાસ બાપુ કરે છે અનોખી સેવા,જુઓ વિડીયો

24 Nov 2023 7:13 AM GMT
પાધેશ્વરી આશ્રમના મહંત કરસનદાસ બાપુ દ્વારા અનોખી સેવા કરવામાં આવી રહી છે જેમાં મહંત ડુંગળીના રોપાનું વાવેતર કરી ખેડૂતોને વિતરણ કરે છે

ગીર સોમનાથ: તાલાલાથી ૨૫૯ અસ્થિકુંભોનું હરિદ્વાર ગંગાજીમાં થશે વિસર્જન,અસ્થિનું શાંતિયજ્ઞ સાથે પૂજન

4 Oct 2023 6:19 AM GMT
૨૫૯ મૃતકોના અસ્થિનું શિવસેના પરીવાર દ્વારા સ્વખર્ચે હરીદ્વારમાં ગંગામાં પ્રવાહિત કરવામાં આવશે.

“નવો ટ્રેન્ડ” : ગીર સોમનાથના ઉનામાં થઇ ઓનલાઇન સગાઈ, કન્યા અને મુરતિયો રહે છે કેનેડામાં...

7 Sep 2023 2:26 PM GMT
યુવતીના મામા કિશોર લાખણોત્રાના ઘરે સ્ક્રીનમાં કેનેડાથી નિશી તેમજ રાકેશ ઓનલાઇન જોડાયા અને પારંપારીક રીતે સમાજના અગ્રણી, સગા-વહાલા તેમજ સ્નેહીજનો ઓનલાઈન...

ગીર સોમનાથ : પારંપરિક પોષાકમાં સજ્જ થઈ તમિલ બંધુઓએ કરી નૂતન વર્ષ ‘પુથાંડૂ વઝથુકલ’ની ઉજવણી...

15 April 2023 11:12 AM GMT
ગીર સોમનાથ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો પ્રારંભ પૂર્વે પારંપરિક પોષાકમાં સજ્જ થઈ તમિલ બંધુઓએ નૂતન...

ગીર સોમનાથ : બાળક અક્ષર સારા કરતો ન હોવાથી વેરાવળની શાળાના આચાર્યએ ઢીબેડી નાંખ્યો, વાલીઓમાં રોષ...

27 Feb 2023 1:12 PM GMT
લેસન બુકમાં અક્ષર સારા થતાં નહોતા. જેનાં કારણે આચાર્ય રામ કામળિયાએ સામાન્ય બાબતે માસૂમ બાળકને ઢોરમાર માર્યો હતો.

ગીર સોમનાથ : મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવ મંદિરે છલકાયો શિવભક્તોનો માનવ મહાસાગર

18 Feb 2023 8:38 AM GMT
જીવના શિવ સાથે મિલન કરાવતા પર્વ મહાશિવરાત્રી નિમિત્તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મહાદેવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી

ગીર સોમનાથ : કાર ચલાવવાનું શિખતી વેળાએ કાર ઊંડા કૂવામાં ખાબકી, 2 પિતરાઈ ભાઇના મોત...

17 Feb 2023 12:27 PM GMT
કાર ઊંડા કુવામાં ખાબકી હતી. કાર ઊંડા કૂવામાં ખાબકતાં ધડાકાભેર અવાજ સંભળાતા જ આસપાસના લોકો નજીક દોડી આવ્યા હતા.

ગીર સોમનાથ : વેરાવળમાં 2 ઓવર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરાયું, લોકોને વર્ષો જૂની સમસ્યામાંથી મળશે મુક્તિ

24 Oct 2022 9:57 AM GMT
રૂપિયા 58 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અતિ મહત્વપૂર્ણ બ્રિજ બનતા હજારો નાગરિકોને વર્ષો જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે.

ગીર સોમનાથ : આગામી શ્રાવણ માસને લઈને સોમનાથ મંદિરમાં ભક્તિ માટે પ્રથમ વખત ડિજિટલ લૉકરની સુવિધા

27 July 2022 8:35 AM GMT
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસમાં ભારતભરમાંથી તેમજ દેશ વિદેશના શિવભક્તો સોમનાથમાં ઉમટશે.

ગીર સોમનાથ : તાલાળા મેંગો યાર્ડમાં કેસર કેરીની ભારે આવક, 50% ભાવ ગગડતા કેરીના રસિયાઓમાં ખુશી...

11 Jun 2022 12:57 PM GMT
કેસર કેરીના ભાવમાં સીધો જ 50 ટકાનો ઘટાડો થયો છે. જેથી કેરીના રસિયાઓ સહિત ખેડૂતોમાંમાં ખુશીનો માહોલ છવાયો છે

ગીર સોમનાથ :ગુજરાત કોંગ્રેસનો"સોમનાથથી શંખનાદ", યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ મેદાને ઉતરી

6 Jun 2022 8:17 AM GMT
સોમનાથ થી શંખનાદ " બેનર હેઠળ યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ટીમ મેદાને ઉતરી છે અને આ માટે સૌરાષ્ટ્ર ઝોનની કાર્ય શિબિર યોજાઈ હતી.