Connect Gujarat

You Searched For "દિવાળી સમાચાર"

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે આંખમાં ફટાકડાની ચિંગારી જાય તો શું કરવું જોઈએ અને શું ના કરવું? ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી.....

11 Nov 2023 12:31 PM GMT
ફટકકડા માંથી નીકળતો ધુમાડો હેલ્થ માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. તેમાંથી નીકળતા તણખાઓથી આંખોનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.

મોડાસા રૂરલ પોલીસે લકઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂ સાથે વિજાપુરના બુટલેગર ઝડપાયો

16 Jun 2019 7:23 AM GMT
ગુજરાતમાં દારૂબંધીનો ફાયદો ઉઠાવવા ગુજરાતનાના બુટલેગરો રાજસ્થાન,હરિયાણા,પંજાબ અને દિલ્હીમાં વિદેશી દારૂના ઠેકાઓ ચલાવનાર અને બુટલેગરો સાથે મળી મોટા...

લોકસભા ચૂંટણી: 12મેના રોજ દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોની 59 બેઠકો પર મતદાન યોજાશે

11 May 2019 5:08 AM GMT
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોની 59 લોકસભા બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં બિહારની 8, હરિયાણાની 10, ઝારખંડની 4,...

સાઉથ આફ્રિકાના વિખ્યાત ક્રિકેટર જોન્ટી રોડ્સ સુરતની મુલાકાતે

8 May 2019 3:46 PM GMT
સાઉથ આફ્રિકાના વિખ્યાત ક્રિકેટર જોન્ટી રોડ્સ એશિયાની ટુર પરઈમ્પોર્ટન્સ ઓફ ફિલ્ડીંગ સેમીનાર અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શનવર્લ્ડ કપ ૨૦૧૯માં વિવિધ...

આહવા:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, પ્રભારી મંત્રી રમણલાલ પાટકર રહ્યા ઉપસ્થિત

24 Feb 2019 11:35 AM GMT
ખેતીપ્રધાન દેશ એવા ભારતના નાના તથા સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા સાથે તેમની આવક વધારવાના પ્રયાસરૂપે સંવેદનશીલ ભારત સરકારે સો ટકા કેન્દ્રિય પુરસ્કૃત...

આમોદના ઇખર ખાતે ખ્યાતનામ કવિઓનો મુશાયરો તેમજ કવિ સંમેલન યોજાયું.

3 Feb 2019 3:06 PM GMT
ભરૂચના પાલેજ નજીક આવેલા આમોદ તાલુકાના ઇખર ગામમાં કરસનભાઇ ઉર્ફે રોહિત ઉર્ફે કવિ ઇખર અફસોસવીના નિવાસે રવિવારના રોજ ખ્યાતનામ કવિઓનો મુશાયરો - કવિ સંમેલન...

રાજપીપળા:વિદાય પામતાં કલેકટર નિનામાની સાથે નવનિયુકત કલેકટર I.K.પટેલનો આવકાર –વિદાય સમારંભ યોજાયો

2 Feb 2019 4:47 PM GMT
રાજય સરકાર ધ્વારા તાજેતરમાં વરિષ્ઠ સનદી અધિકારીઓની બદલી-નિમણૂંકના થયેલા આદેશ અન્વયે નર્મદા જિલ્લ કલેકટર આર.એસ.નિનામાની તાપી-વ્યારા જિલ્લા કલેકટર તરીકે...

રાજપીપળા: રજવાડી સમયની લાલ ટાવર ઘડિયાળના ટકોરા બંધ કરાવવા મહિલા વકીલે કરી રજુઆત

1 Feb 2019 4:33 AM GMT
લાલ ટાવર ઘડિયાળના ટકોરથી લોકોની ઊંઘ હરામ થાય છે:નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ એડવોકેટ વંદના ભટ્ટની રજુઆત.નર્મદા જિલ્લાનું વડું મથક રાજપીપળા રજવાડી...

મિશન ગગનયાન: ત્રણ ભારતીયો સાત દિવસ સુધી અંતરિક્ષમાં રહેશે

28 Dec 2018 5:04 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટે ઇસરોના મિશન ગગનયાન માટે રૂ. ૧૦,૦૦૦ કરોડ મંજૂર કર્યા.વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની...

બિહાર લોકસભા સીટની વહેંચણીને લઈને આજે થશે જાહેરાત : પક્ષોએ કરી દાવેદારી

23 Dec 2018 5:11 AM GMT
બિહારની ૪૦ લોકસભા સીટને લઈને NDAમાં બેઠક ફાળવણીની જાહેરાત થશેBJP ૧૮, JDU ૧૭, LJP પાંચ બેઠક પરનો દાવોLJPના પ્રમુખ રામવિલાસ પાસવાન અને પુત્ર ચિરાગ...

કરજણઃ ડેપોમાં ઊભેલી બસનાં પાછલા વ્હિલમાં આવી જતાં કર્મીનું થયું મોત

18 Dec 2018 4:30 PM GMT
એસ.ટી. ડેપોમાં ટાયર ફિટર તરીકે ફરજ બજાવતો કર્મી પાછળના ટાયરના નંબર લખતી વેળાં બસ ચાલુ થઈ ગઈકરજણ એસ ટી ડેપોમાં ટાયર ફિટર તરીકે ફરજ બજાવતા એક કર્મીનું...

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણનાં દિવસે જ ભારતીય રેલ્વે દ્વારા યુનિટી એક્સપ્રેસ શરૂ કરાશ

30 Oct 2018 5:08 AM GMT
800 પેસેન્જરની કેપેસિટી ધરાવતી ટ્રેનમાં 12 સ્લિપિંગ કોચ અને 1 થ્રી ટાયર એ.સી કોચ રહેશેનર્મદા ડેમ નજીક કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણનાં...