Home > ફાંસીની સજા
You Searched For "ફાંસીની સજા"
સુરત: પલસાણાના જોળવા નજીક બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
28 March 2023 11:55 AM GMTસુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે ગત 20 - 2 - 2022 ના રોજ દુષ્કર્મ બાદ બાળકી હત્યા મામલે બારડોલી કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં...
વલસાડ : દુષ્કર્મ બાદ હત્યા કરી બાળકીનો મૃતદેહ લટકાવ્યો પંખા પર, કોર્ટે નરાધમને ફટકારી ફાંસીની સજા
30 Jan 2023 1:39 PM GMTપોકસોના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વાપીમાં ગત ફેબ્રુઆરી 2020માં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી મારી નાખવામાં આવી હતી
અમદાવાદ: 2008ના સિરિયલ બ્લાસ્ટ મામલો, ફાંસીની સજા પામેલા 30 દોષિતોએ સજાને પડકારી
3 Sep 2022 8:57 AM GMTસ્પેશિયલ કોર્ટે ફેબ્રુઆરીમાં આ હુમલાને અંજામ આપવા બદલ 38 દોષિતોને ફાંસીની સજા અને અન્ય 11ને આજીવન કેદની સજા સંભળાવી હતી
સુરતમાં બાળકી પર રેપ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી હત્યા કરનારને કોર્ટે ફાંસીની સજા ફટકારી, ચુકાદામાં ભરૂચનો કેસ સાબિત થયો મહત્વપૂર્ણ
26 July 2022 12:36 PM GMTઆરોપીએ 13મી એપ્રિલે ઘર નજીકથી બાળકીને ઉંચકીને અવાવરુ જગ્યાએ લઈ જઈ પિશાચી કૃત્ય આચર્યું હતું.
સુરત : પાંડેસરામાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારા હેવાનને સજા-એ - મોત
16 Dec 2021 10:51 AM GMTઆરોપી દિનેશ બૈસાણેને ફાંસીની સજાનું એલાન બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી વડાપાઉં ખવડાવવાની લાલચે કર્યુ હતું અપહરણ
Breaking News: સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ આચરી ઇંટના ઘા મારી હત્યા કરનારા નરાધમને ફાંસીની સજા
16 Dec 2021 7:16 AM GMTદસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટના ઘા મારી હત્યા કરનાર નરાધમ આરોપીને ફાંસીની સજા
પટણામાં નરેન્દ્ર મોદીની રેલીમાં બ્લાસ્ટ કેસમાં ચાર આરોપીને ફાંસીની સજા
1 Nov 2021 11:29 AM GMTચાર આરોપીને ફાંસીની સજા જયારે 2 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.