Home > લાભ પાંચમ
You Searched For "લાભ પાંચમ"
ભરૂચ : હીરાબાનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે લાભ પાંચમ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજાયો…
29 Oct 2022 12:54 PM GMTવડતાલ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો હતો.
ભરૂચ : આખું વર્ષ "લાભ" થાય તેવી આશા સાથે "પાંચમ"ના પર્વની ઉજવણી
9 Nov 2021 11:37 AM GMTદિવાળીના તહેવારોમાં દુકાનો બંધ રાખ્યાં બાદ ભરૂચના વેપારીઓએ લાભ પાંચમ નિમિત્તે આજે પુજા અર્ચના કરી વેપારની શુભ શરૂઆત કરી છે.
કચ્છ : લાભ પાંચમના શુભ દિવસે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમા આચાર્યના હસ્તે કાંટા પૂજન કરાયું..
9 Nov 2021 10:24 AM GMTભૂકંપ બાદ વેપારીઓએ ખૂબ મહેનત કરીને આ જથ્થાબંધ બજાર ઉભું કર્યું છે, ત્યારે લાભ પાંચમના શુભ મુહુર્તમાં કાંટા પૂજન કરવામાં આવ્યું
વડોદરા : વેપારી વર્ગ માટે મહત્વનો દિવસ "લાભ પાંચમ", શુભ મુહૂર્તે કર્યો વેપાર-ધંધાનો પ્રારંભ...
9 Nov 2021 9:22 AM GMTલાભ પાંચમના શુભ દિવસે વડોદરા શહેરના વેપારીઓએ મુહૂર્ત પર ધંધા રોજગારની પુનઃ શરૂઆત કરી હતી.
પ્રકાશના પર્વ દિપાવલીનું આગમન, આવો જાણીએ કયો સમય રહેશે શુભ
30 Oct 2021 9:14 AM GMTદીપાવલીના પાવન પર્વ આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે. તારીખ પહેલી નવેમ્બરથી દિપાવલીના તહેવારોનો પ્રારંભ થશે.